________________
પ્રકરણ ૬]
વિચક્ષણ-જડ.
૭૫૯
આચાર્ય મહારાજને નમસ્કાર કરીને યથાયાગ્ય સ્થાનકે જમીનપર એસી ગયા. અહે। અગૃહીતસંકેતા ! તે વખતે મારામાં તે મિત્ર શૈલરાજનું જોર હાવાથી અને હું તેને તદ્દન વશ થઇ ગયેલ હાવાથી એવા ધુરંધર મહાત્મા આચાર્યને પણ હું નમ્યા નહિ કે તેમને પગે પણ પડ્યો નહિ અને જાણે પથ્થરથી ભરેલ એક કોથળા હાઉં તેમ સીધા અકટ રહીને જરા પણ નીચેા નમ્યા વગર માત્ર સંખ્યા ગણાવવા ખાતર જમીનપર બેસી ગયા.
પછી મેઘની જેવા ગંભીર સ્વરથી વિચક્ષણસૂરીએ ધર્મ સંબંધી ઉપદેશ આપવા માંડ્યો. તે આ પ્રમાણેઃ—
સૂરિના ઉપદેશ.
X
X
X
'
“ એક મોટા વિશાળ મહેલના અંદરના ભાગમાં આગ લાગી r “હાય તે અવસરે તેમાં ઘેરાઇ ગયેલ મનુષ્યાની જેવી ભયંકર સ્થિતિવાળા આ સંસાર છે. એ શારીરિક માનસિક વિગેરે અનેક “ પ્રકારનાં દુ:ખાનું ઘર છે. ડાહ્યા માણસાએ અહીં એક ક્ષણ પણ “ પ્રમાદ કરવા ઉચિત નથી. અલ્પમાત્ર પ્રમાદના પરિણામેા પણ ઘણાં “ ભયંકર આવે છે. આ મનુષ્યા ભવ ફરી ફરીને મળવા ઘણા જ “ મુરકેલ છે. એમાં મુખ્યતાએ પરલાકનું સાધન કરી લેવું એ ખાસ “ કર્તવ્ય છે. આ સંસારમાં જે જે વિષયે ભાગવવામાં આવે છે તે “ ભાગવતી વખતે તે મીઠા લાગે છે પરંતુ તે સર્વ પરિણામે ઘણા “ કડવા થઈ પડે છે. મનેાવાંછિત જે જે સંયાગા હોય છે તે સર્વના “ આખરે વિયેાગ થાય છે. આયુષ્ય પૂર્ણ થઇ જવાના ભય નિરંતર
66
"
રહે છે પણ તે ક્યારે પૂર્ણ થશે તે જાણી શકાતું નથી અને તેવી સ્થિતિ સર્વદા રહે છે. આવી પરિસ્થિતિ હોવાથી આ અગ્નિમય “ સંસારને ઓલવવા માટે ઘણા પ્રયન કરવા અને તેને માટે જરૂરી “ સઘળી તજવીજ કરવી. એમ કરવામાં સિદ્ધાન્ત (તત્ત્વજ્ઞાન )ની
૧ પગપાળŁતમુોહિસન્નિમો એપૂનઃ લેાકની સંખ્યા પૂરવા માટે પથ્થરની ભરેલી એક ગુણ (મુક્તોલિ) હોય તેમ અક્કડ થઇને જમીનપર બેસી ગયા. માત્ર ત્યાં હાજર થયેલામાંના એક હું હતા તેમ વગર વિચારે માત્ર જમીનપર હું બેસી ગયા, મારા ઇરાદા સાંભળવાને કે સાર લેવાના હતા જ નહિ, ચેષ્ટા તેવા જનાર સાધ્યુ કે હેતુના અજ્ઞાની ઉપરથી દેખાતા શ્રોતાને આ વર્ણન ખરાખર લાગુ
પડે છે.
૨ દેવગતિ સિવાય અન્યત્ર આયુષ્ય કયારે પૂરૂં થશે તે જણાતું નથી, પણ શરીર પડવાનું છે તે તેા ચાક્કસ છે આથી ભય માથે ઊભા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org