________________
પ્રકરણ ૧૨ ] મહામૂઢતા-મિથ્યાદર્શન-કુદષ્ટિ. ૮૬૧
વિકાસ કપે છે, કઈ વસ્તુસ્વભાવ જ એવા પ્રકારનો છે એમ જણુવી "સ્વભાવવાદને પ્રાધાન્ય આપે છે, કે દ્રવ્યને મુખ્યતા આપી જે કાળે જે થવાનું હોય તે તે જ કાળે થાય છે એમ કહે છે; જેમકે જે વૃક્ષોને જે ઋતુમાં પુષ્પ ફળ વિગેરે આવવાનાં હોય તે તે જ ઋતુ આવ્યેથી આવી શકે છે, અન્ય ઋતુમાં નહીં; આવી રીતે દરેક વસ્તુઓના સંબંધમાં કાળ કાર્ય બજાવે છે, માટે કાળા જ કર્તા છે. આવા આવા જૂદા જૂદા વાદથી ધર્મને ભેદ
પડે છે અને નવા નવા મતે નીકળે છે. (૩) કેટલાક ત્રિદંડીને વેશ ધારણ કરે છે, કેઈ હાથમાં કમંડલુ લે
છે, કેઇ માથે મુંડન કરાવે છે, કેઈ વલ્કલ ધારણ કરે વેશ છે, કેઈ કપડામાં ભેદ પાડે છે-આવી રીતે વેશની ભિન્નતા
દરેક મતમાં જોવામાં આવે છે અને તેથી વેશને લઈને પણ
તેઓ સર્વ એક બીજાથી જુદા પડે છે. (૪) અમુક વસ્તુ ખાવી કે ન ખાવી, ખાવા યોગ્ય ગણાય કે નહિ
એવી રીતે ભક્ષ્ય અભક્ષ્યને વિષય દરેક તીથીઓનો જાદ કલ્પ પડે છે, દરેક મતવાળા પોતાની બુદ્ધિમાં આવે તેમ ભ
સ્થાભક્ષ્યને ભેદ પાડે છે અને તે રીતે પણ એક બીજાથી
જુદા પડે છે. ૫) એ પાખંડી મતમાં સુખદુઃખથી રહિત અને ઓલવાઈ
ગયેલા દીવા જેવો મેક્ષ પણ દરેકને જુદા જુદા પ્રકારને હોય છે એટલે કે મોક્ષને શૂન્ય રૂ૫ માને છે, કેઈ નિવૃત્તિરૂપ પણ અભેદ સ્વરૂપે માને છે, કેઈ ઉપાધિત્યાગ રૂપે માને છેજાણે સુખદુ:ખ કાંઈ ન હોય અને દીવો ઓલવાઈ ગયો હોય એવા વિચિત્ર ખ્યાલથી મોક્ષનું લક્ષણ બાંધવામાં આવે છે, એમાં પણ એકતા જોવામાં આવતી નથી. આવી રીતે તે મતો એક બીજાથી મોક્ષના
ખ્યાલમાં પણ જુદા પડે છે. (૬) પ્રાણી અમુક પાપ કરે તેની વિશુદ્ધિને ખ્યાલ દરેક તીર્થ
વાળા નવી નવી રીતે કરે છે અને પ્રાયશ્ચિત્તાદિમાં બહુ વિશુદ્ધિ, પ્રકારના ભેદ રાખે છે, જેમ જેના વિચારમાં આવે તેમ
વિશુદ્ધિના માર્ગો બતાવે છે અને તેને અનુસરવાથી પ્રાણી ૧ Laws of Nature.
૨૨
માક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org