________________
૧૪૨૦
ઉપમિતિ ભવપ્રપંચ કથા. ૧૪. ચૂર્ણદષ: આંખમાં અંજન આંજી અંતરધાન થવું તે ચૂર્ણના
પ્રગથી બને છે. ચૂર્ણને પ્રયોગ કરી પિંડ નીપજાવે તે
ચૂર્ણ પિંડ” છે. તેમાં વિદ્યાપિંડમાં કહેલા દેને સંભવ
રહે છે તેથી ત્યાજ્ય છે. ૧૫. “ગદષ: પગે લેપ લગાડે તે પેગ કહેવાય છે. એનાથી
સૌભાગ્ય દૌર્ભાગ્ય થાય છે. એવી શક્તિથી પિંડ નીપજાવો તેને “ગપિંડ” કહેવામાં આવે છે. ચૂર્ણ અને યોગ બન્ને ભૂકા રૂપ છે પણ ચૂર્ણ શરીરને બાહ્ય ઉપયોગી છે ત્યારે યોગ
બહિર્ અને અંદર ઉપગી છે. ૧૬. “મલકર્મ. અતિ ગહન સંસારરૂપ વન તેનું મૂળ એટલે કારણ.
પ્રહને હેતુ કર્મ તે સાવદ્ય ક્રિયા. મૂળ રૂપ જે કર્મ તે મૂળકર્મ. ગર્ભસ્તંભન, ગર્ભાધાન, ગર્ભપાત, ક્ષતનિત્વકરણ, અક્ષતનિત્વકરણ. આવાં કાર્યોથી ઉપાર્જન કરેલ પિંડ તે “મૂળકર્મપિડશે. આવાં કાર્યોથી પ્રદ્વેષ, પ્રવચનની મલીનતા, જીવવધ વિગેરે મહાન્ દોષો થાય છે. આવી ક્યિા કરી તે ગૃહસ્થના ઘરની ભિક્ષા લે તે ભિક્ષા ઉક્ત દેજવાળી થાય છે.
એ પ્રમાણે ભોજનની ઉત્પત્તિને અંગે સોળ દે તજવા જોઈએ. એ બીજો વિભાગ થયે.
-
- મફળ ન ચંદનું
ના તેજ, તાલુકો
૧૦ એષણ છે. વ ૧. “શંકિતદોષ આ દિ દેષની શંકા એ “શંકિતદોષ છે.
એમાં એક તે ભિક્ષા લેતી વખતે શંકા પડે અને બીજી ભોજન કરતી વખતે શંકા થાય એ બન્નેને અનુક્રમે ગ્રહણ શકિત અને ભેજનશકિત કહે છે. એના ચાર ભેદ પડે છે તે આ રીતેઃ ૧ગ્રહણશકિત ભોજનશંકિતઃ ૨ ગ્રહણ શંકિત ભોજનઆશંકિત; ૩ ગ્રહણશંકિત ભોજનશકિત; ૪ ગ્રહણુઅશંકિત ભેજનઆશંકિત.
પ્રથમના ત્રણ પ્રકારમાં ઉદગમના સોળ અને એષણના હવે પછી કહેવાના નવ દેશમાંથી કોઈ પણ દેષની શંકા રહે છે ત્યારે શંકિત દેષ પ્રાપ્ત થાય છે. આધાકની શંકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org