________________
પરિશિષ્ટ ૪.
૧૪૨૧
હોય તેા આધાકર્મ દોષ લાગે અને ઔદ્દેશિકની શંકા હેય તા ઔદેશિક દોષ લાગે. એ પ્રમાણે ઉપર દર્શાવેલ પચીસ દાષામાંથી જે દોષ સંબંધી શંકા હોય તે દોષ લાગે.
6
૧. આહાર ગ્રહણ કરે ત્યારે દોષની શંકા હાય અને પછી ભેાજનાવસરે પણ દોષની શંકા રહે તેને ગ્રહણશંકિત ભેાજનશકિત ’દોષ લાગે. લેતી વખત શંકા હોય કે આધાકી આહાર હશે કે કેમ? અથવા ઔદ્દેશિક હશે કે કેમ? તેને આ પ્રકાર લાગે. શરમાળ સાધુ ભિક્ષા લેતી વખત સવાલ કરી શકે નહિ પણ મનમાં દેષની શંકા રાખે તે આ પ્રકારમાં આવે છે.
૨. લેતી વખત ચોખવટ ન કરે ત્યારે શંકા થાય પણ ઉપાશ્રયે આવી બીન સાધુ જે ત્યાંથી જ ભિક્ષા લાવ્યા હાય તેની વાત જાણી સાંભળી શંકારહિત થાય તેને ગ્રહણશંકિત ભાજનઅશંકિતને પ્રકાર લાગે.
૩. ભિક્ષા લેતી વખત શંકા ન થાય પણ ઉપાશ્રયે આવી અન્ય સાધુને પૂછે ત્યારે જણાય કે એ તે આધાકર્માદિક દોષવાળે આહાર છે, બીજા સાધુની તપાસનું પરિણામ જાણી દોષની આશંકા કરે તે ‘ગ્રહણુઅશંકિત ભાજનાંકિત’ વિભાગમાં આવે.
૪. ચેાથા પ્રકારમાં લેતા કે આહાર કરતા જરા પણ કોઇએ દોષની શંકા ન પડે તે શુદ્ધ વિભાગ છે. એવા પ્રકારના આહાર લેવામાં કે તેનું ભાજન કરવામાં દોષને સંભવ નથી. ચોથા વિભાગ શુદ્ધ છે. નિઃશંકિત ભાજનની અપેક્ષાએ બીજે ભાંગા પણ શુદ્ધ કહ્યો છે. ( ધર્મસંગ્રહ, )
૨. પ્રક્ષિતદેષ:’ પ્રક્ષિત એટલે ખરડાયલું. એના બે વિભાગ છે. સચિત્તભ્રક્ષિત, અચિત્તભ્રક્ષિત.
સચિત્તભ્રક્ષિતના ત્રણ પ્રકાર છેઃ પૃથ્વીકાય*ક્ષિત, અપ્કાયશ્રક્ષિત, વનસ્પતિકાયપ્રક્ષિત.
ભીક્ષા આપતી વખત આપનારના હાથ કે વાસણ માટી કે ખડી સચિત હોય તેનાથી લેપાયલા હાય તે પૃથ્વીકાયપ્રક્ષિત.’
‘અકાયપ્રક્ષિત ' એટલે પાણીથી વિભાગ છે: પુરાકર્મ, પશ્ચાત્કર્મ, સન્નિગ્ધ અને ઉદાž.
ખરડાયેલ. તેના ચાર
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org