________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
લેનારને આધીન રહેવું પડે, વસ્તુ વપરાય તેથી સામાને કલેશ થાય, ઘણીવાર આપેલી ચીજ જ પાછી મળી છે કે અન્ય તેના વાંધા પડે-વિગેરે અનેક દાષા ઉત્પન્ન થાય છે. ૧૦. પરાવર્તઢાષ. સાધુના નિમિત્તે અશનાદિકનું પરાવર્તન કરવું, ફેરફાર કરવા. એ બે પ્રકારે છે; એક વસ્તુ બદલી એજ જાતિની બીજી વધારે સારી સાધુ માટે લેવી તે ‘તદ્રવ્ય વિષય’–કાહેલા ઘીને અદલે સારૂં સુગંધી ઘી લેવું તે. વસ્તુ બીજી લેવી તે ઃ અન્યદ્રવ્યવિષય ’, કોદરાને બદલે ચાખા સાધુનિમિત્તે લેવા તે. આ બન્ને ગૃહસ્થ કરે તે લૌકિક અને સાધુએ પોતપાતામાં વજ્રપાત્રાદિની લેવડદેવડ કરે તે લાકાત્તર. સર્વે મળી ચાર પ્રકાર થયા. આમાં દાષા ઉપર પ્રમાણે જ જાણવા.
૧૧. અભ્યાદ્ભુત દાષ. સાધુને નિમિત્તે બહારથી સાધુસન્મુખ લાવવું. એક ગામથી ખીજે ગામ લઇ જવું અથવા એકને ઘરેથી બીજાને ઘરે સાધુને આપવા માટે લઇ જવું. સાધુને આપવા સારૂં આવી રીતે વસ્તુને બીજે લઇ જવી તે સર્વના સમાવેશ અભ્યાÊત દોષમાં થાય છે. એના પ્રગટ અને અપ્રગટ એવા બે ભેદ છે, તથા આચીણું, અનાચીણું વિગેરે પણ અનેક ભેદો છે.
૧૨ ઉદ્ભિન્ન ઢાય, ઉઘાડવું તે. અંધ વસ્તુને સાધુને ભીક્ષા દેવા માટે ઉઘાડી બહાર કાઢવી તે. એના બે પ્રકાર છે: ‘પિહિતેાĀિન્ન’ અને ‘કપાટાદ્વિજ્ઞ.’
૧૪૧૦
ગોળી કે કાઢી અથવા અરણી કે શીશીમાં વસ્તુ ભરી તેનું મુખ દીધેલું હોય તે ઉઘાડી તેમાંથી ભીક્ષા દેવા માટે વસ્તુ કાઢવી તે પિહિત એટલે અંધ તેને ઉન્નિ એટલે ઉઘાડવું. એરડામાં મૂકેલી હેાય તેનાં મારણાં ઉઘાડવાં અને પાછા વધારા મૂકી બારણાં બંધ કરવાં તે કપાટાદ્વિજ્ઞ. આમાં મોઢું ઉઘાડવામાં તથા મારણાં ઉઘાડવામાં છકાય જીવના મર્દનના સંભવ છે તેથી આ દોષ કહ્યો. એવી જ રીતે સીલ કરેલી વસ્તુના સીલ ઉઘાડવા, ભીક્ષા દઇ અંધ કરવા, (જે તેમાં અગ્નિકાય વિગેરેના ઉપયોગ કરવામાં આવતા હાય તા)–
આ સર્વ ઉદ્ભિન્ન દોષમાં આવે છે. વળી મોઢું કે બારણાં ઉઘાડાં રહી જાય તે દરમ્યાન છકાયના જીવના ઉપમર્દનના પણ અહીં સંભવ છે. જે ઓરડાનાં બારણાં દરરોજ ઉઘડતાં હાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org