________________
Jain Education International
વિ
હતા તે વખતે પડતી રહી.
પ્રકરણ ૩ .
આકાશમાં યુદ્ધ.
મળ કુમાર લતામંડપના બીન્દ્વ ભાગમાં વામદેવ સાથે વાત કરી રહ્યો હતા, યુગળ સ્રીપુરૂષને જેઇને તેમનાં લક્ષાપર વિવેચન કરતાં સામાન્ય રીતે સર્વ પુરૂષનાં લક્ષણો કહી ગયા હતા અને સ્રીશીરનાં કેટલાંક લક્ષણા કહી પોતાની વાર્તા આગળ ચલાવતા એક ઘણે! નવાઇજેવા બનાવ બન્યા અને ચાલુ વાત
લતાગૃહપર એ પુરૂષા,
સુંદરીના ભય અને અચાન,
વનદેવતાનું પ્રાસંગિક સહકારિત્વ,
આકાશમાં સૂર્યના જેવા તેજવાળા, હાથમાં ઉઘાડી તરવારવાળા અને ઘણા ભયંકર દેખાવવાળા બેપુરૂષા લતાગૃહ ઉપર સપાટાઅંધ આવતા હોય તેમ મારા જોવામાં આવ્યું. વિમળની વાત પડી રહી અને મેં તુરત જ સંભ્રમપૂર્વક તેની સન્મુખ જોતાં વિમળનું તે તરફ ધ્યાન ખેંચ્યું અને મુખેથી કુમાર ! કુમાર !' એમ મારાથી (વામદેવથી) બેલી જવાયું. અત્યાર સુધી વિમળ કુમાર તેા કોમળ કમળનાં પત્રોમાં પેાતાની નજર સ્થિર કરી રહ્યો હતેા તેને પણ આ એકદમ શું થઇ ગયું એવા વિચાર આવ્યા અને તેણે તુરત જ એ માજી પેાતાની નજર ફેરવી.
6
હવે તે જ વખતે પેલા આકાશમાંથી આવનાર બન્ને પુરૂષ લતાગૃહની ઉપર આવી પહોંચ્યા અને તેમાંથી એક એક્લ્યા અરે અધમ ! લાજ વગરના ! તું ગમે
હાકાટા.
For Private & Personal Use Only
www.jainelibrary.org