________________
પ્રકરણ ૧૮ ]
પ્રાણપરિચય-ભુજંગતાના ખેલા.
૧૨૩
મન્ત્ર—“ સુંદરિ ! તેં ઘણી સારી વાત કરી. ભદ્રે! તેં કહ્યું તે પ્રમાણે સર્વે હું કરીશ, માટે હવે સર્વ આકુળતા છેાડી દઇને તું નિરાંતે રહે.તારી જે અસ્વસ્થ સ્થિતિ થઇ હતી તે યાદ કરતાં મને ખેદ થાય છે. હવે તું મરામર સ્વસ્થ થઇ જા.”
મન્દ જ્યારે આ પ્રમાણે ખેલ્યા ત્યારે હર્ષથી તે ખાળાની આંખેા વિકસ્વર થઇ ગઇ અને ‘ઘણી કૃપા થઇ! એમ ખાલતી આનંદના આવેશમાં તે મન્દકુમારને પગે પડી.
.
પ્રાણનેા સંબંધ.
બુધની નિર્લેપતા. મન્દ્રની લુબ્ધતી.
આ વાત ચાલતી હતી તે વખતે મુધકુમાર તે! જાણે એક શૂન્ય જંગલમાં મુનિ એકલા બેઠા હાય તેમ તદ્દન મૌન જ રહ્યો. એટલા ઉપરથી એ બાળાને ખાતરી થઇ ગઇ કે એ ( બુધકુમાર) ઘણા પહોંચેલા હાવા જોઇએ. એટલી હકીકત તેના ધ્યાનમાં આવી ગઇ તેથી તેના પ્રત્યે તે કાંઇ એટલી નહિ, પરંતુ એ આળાએ કાંઇક અન સ્પષ્ટ ઉચ્ચાર કર્યાં અને કાંઇક તેના તરફ તિરસ્કાર જેવી નજર કરી. એ અવાજના ગર્ભમાં રહેલ તેની છુપી ફતેહની દુષ્ટ વાસના જોઇ લઈને બુધે એકદમ નિર્ણય કરી દીધા કે અરે! આ બુધ અને ક્રાણુ, તેા ક્ષેત્ર પણ મારૂં છે, પર્વત પણ મારે છે અને મેટી ગુફા પણ મારી પાતાની છે અને તેની અંદર પ્રાણ રહે છે તેથી તે તેા મારા આશ્રિત કહેવાય, એટલે જરૂર મારે અને પાળવા તેા જોઇશે જ એમાં શંકા જેવું નથી, બાકી આ માળા જે ઘણી શઠ દેખાય છે તે કહે છે તે પ્રમાણે પેલા ધ્રાણુની લાલનાપાલના તા કરવી જ નહિ, એ લાલનાપાલનાના બદલામાં સુખની આશા રાખવી તે ક્ાકટ જણાય છે. બાકી તે જ્યાં સુધી એ ક્ષેત્ર ડી ન દઉં ત્યાં સુધી લેાકયાત્રા પ્રમાણે એ પ્રાણનું પાલન તેા કરવું જ પડશે, માત્ર એ પાલન આપણે વિશુદ્ધ રસ્તે કરવું જેથી વાંધા ન આવે. જ્યારે તેવા પ્રસંગ આવશે અને આ ક્ષેત્ર જ છેડી દેવાશે ત્યારે એના સ્વતઃ ત્યાગ થઇ જશે'. આવી રીતે વિચાર કરીને ઘ્રાણુને ૧ નાને ફેંકી દેવાતું નથી, પણ તેમાં લુબ્ધતા ન હોય તેા કર્મબંધ ન થાય સર્વે ત્યાગને અવસરે પ્રાણદ્રિયના પણ ત્યાગ થઈ શકશે. હાલ તેા તેમાં આસક્તિ ન રહે તા બસ છે—આ ફલિતાર્થે છે.”
૭૬
વર્તનામાં
તફાવત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org