________________
૧૩૪૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા. ધારણ કરનારા. (urmતિનિષિાનrશ્ચરિત્ર અથવા જે નિરમ સસુરાવળ તે વારિજાત અનુદ્વાર) જ્ઞાતાસૂત્રના ૧૪ માં અધ્યયનમાં પણું લગભગ એવું જ વર્ષે તેમનું આવે છે. - ધૂમ, આ ચારણનો એક પ્રકાર જણાય છે. ગચ્છાચારપયન્નાના બીજા અધ્યયનમાં એનું વર્ણોન કરતાં લખે છે કે ધૂમાડામાં રહીને અથવા ઊંધા લટકીને અથવા ઊંચા હાથ રાખીને જેઓ અખલિત ગમન કરે તે “ધૂમચારણ” કહેવાય છે. આ અભિપ્રાય ચોક્કસ નથી.
બદ્ધવેશી, ખુબુક, ઉલકા,
પાશુપતમતવાળા, આના સંબંધમાં પૃ. ૮૫૮ ની નોટ નં. ૪ જુઓ. આ શૈવ સંપ્રદાય છે. એને નકુલીશ પાશુપત મત કહે છે. એમના મતમાં આઠ પંચક અને ત્રણ ભેદ યુક્ત ગણુને જાણનાર હોય તેને ગુરૂ કહેવાય છે. એની વિગત માટે જુઓ સર્વદર્શનસંગ્રહ ભાષાન્તર પૃ. ૮૯-૯૬. હઠયોગની અહીં મુખ્યતા છે.
કણાદમતવાળા, જુઓ પૃ. ૮૫૮ નોટ નં. ૫. વૈશેષિકદર્શનનું સ્વરૂ૫ ચોથા પ્રસ્તાવના પ્રકરણ ૩૧ માં તથા આ સાથેના પરિશિષ્ટ નં. ૩ માં બહુ વિસ્તારથી આપ્યું છે તેથી અત્ર તે પર વિવેચન કરવાની આવશ્યકતા રહેતી નથી.
ચમખંડીઓ, ચામડાંનાં વસ્ત્ર પહેરનારા અથવા સર્વ ઉપકરણે ચામડાંના ધારણ કરનારા. (અનુયોગ) એજ પ્રમાણે ગચ્છાચારપયત્રામાં તથા જ્ઞાતાની ટીકામાં વર્ણન છે.
સયોગીઓ,
ઉલૂક, વૈશેષિક મતનું આ નામ છે. કવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની કઈ કાંઈ અપેક્ષા લઈ એ મતવાળા છએ પદાર્થને નિત્ય એકાંત રૂપે પ્રતિપાદન કરે છે. એના વર્ણન માટે જુઓ પ્રકરણ ૩૧ (મ, ૪) અને પરિશિષ્ટ ન. ૩
ગેહ, યજ્ઞતાપસ, ઘોષપાશુપતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org