Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 752
________________ પરિશિષ્ટ ન. ૪. (પ્રસ્તાવ , પ્રકરણ ૩૨, પૃ. ૧૭૯) પિડવિશુદ્ધિના ૪૨ પ્રકાર, સાધુ આહારના દોષે ટાળે એ ત્યાં મૂળમાં ઉલ્લેખ છે. તે દેશે બહુ વિચારવા યોગ્ય છે. સાધુધર્મની ખરી મુશ્કેલીનો ખ્યાલ આપે તે આ વિષય છે. આ લેખ પ્રવચનસારેદ્દાર ગ્રંથના ૬૭ મા દ્વારને આધારે સંક્ષિપ્ત કરીને લખે છે (જુઓ પ્રકરણ રત્નાકર તૃતીય વિભાગ પૃ. ૧૬૮ થી આગળ). “ધન્ય મુનિરાજ !” એ ઉદ્ગાર કેમ નીકળે છે તેને ખ્યાલ આ લેખ આપશે. } પ્રસ્તાવ: ઘણા સજાતીય તથા વિજાતીય કઠીન પદાર્થોનું એકત્ર મળવું થાય તેને પિંડ કહેવામાં આવે છે. એના આધાકર્માદિ દે જેને નીચે વર્ણવવામાં આવ્યા છે તેના ત્યાગથી વિશુદ્ધિ એટલે નિર્દોષતા થાય તે પિડવિશુદ્ધિ, એ પિડવિશુદ્ધિના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. ૧. પિંડની ઉત્પત્તિમાં દે હોય તેને ઉગમ દોષ કહેવામાં આવે છે. આ દેશે પિંડ આપનાર ગૃહસ્થથી ઉત્પન્ન થાય છે. એના ૧૬ પ્રકાર છે. ૨. પિંડ શુદ્ધ હોય છતાં તેમાં બાહ્ય કારણોને લઈને દે ઉપજાવવા તેને ઉત્પાદન દોષ કહેવામાં આવે છે. આ દેશે ગ્રહણ કરનાર મુનિથી ઉત્પન્ન થાય છે. એના પણ ૧૬ પ્રકાર છે. ૩. ગૃહસ્થ પાસેથી પિંડ ગ્રહણ કરતી વખતે જે દે થઈ જાય તેને એષણ દોષો કહેવામાં આવે છે. આ દેશે દેનાર તથા લેનાર બન્નેથી ઉત્પન્ન થાય છે. એના ૧૦ પ્રકાર છે. એ ૧૬-૧૬ અને ૧૦ મળીને ૪૨ દેશની વિશદ્ધિ કરવી, એ દેરહિત આહાર લેવો તેને પિંડાવિશુદ્ધિ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804