________________
૧૪૦૬
ઉપમિતિ ભવપ્રપંચ કથા. હવે એ સર્વ પ્રકારે આપણે સૂક્ષ્મ રીતે વિચારી જઇએ.
૧૬ ઉગમ દોષ ૧. આધાકમ, ખાસ સાધુને માટે ભોજન તૈયાર કરવું, સચિત્તનું
અચિત્ત કરવું અથવા અચિત પદાર્થને પકાવો. આવા પ્રકારના ખાસ સાધુ માટે તૈયાર કરેલા આહારને “ આધા
કમી’ આહાર કહેવાય છે. ૨. ઉદ્દેશિક અથઓને ઉદ્દેશીને વિભાગ પાડે છે. તેના બે પ્રકાર થાય છે.
ઘ” એટલે સામાન્ય-એટલે સ્વપરને વિભાગ કર્યા વિના પિતાને જ માટે વસ્તુ બનાવતાં ભીક્ષા દેવા માટે
અમુક વધારે નાખવું. વિભાગ. એના ત્રણ ભેદ છેઃ ૧ ઉદ્દિષ્ટ, ૨ કૃત, ૩ કર્મ. ૧. પિતાને માટે તૈયાર કરેલ ભેજનમાંથી ભીક્ષાચરે
માટે થોડું જ રાખી મૂકવું તે “ઉદિષ્ટ”. ૩. પોતાને માટે તૈયાર કરેલ ભજનમાંથી થોડું જુદું
કરી ભિક્ષા દેવા માટે ભાત વિગેરેને દહીં વિગે
રેથી સંસ્કાર કરી તેને કરંબો વિગેરે કરવો તે “કૃત. ૩. વિવાહાદિકમાં વધેલ લાડુ વિગેરેના ભુકાને વિશેષ
ઘી વિગેરે નાખી તેને પાક કરી ફરી તેના લાડુ વિગેરે ભિક્ષા માટે બનાવી રાખવા તે “કર્મ આધાકર્મમાં પ્રથમથીજ સાધુને ઉદેશીને પાક તૈયાર થાય છે અને કર્મ ઉદેશિકમાં પોતાને માટે તૈયાર કરેલામાંથી ફરીવાર પાક કરી સંસ્કાર કરાય છે. પ્રથમ દોષમાં
અને આ દેષમાં આવી રીતે તફાવત પડે છે. ૩. પૂતિકર્મ. પ્રથમ શુદ્ધ દ્રવ્ય હોય તેમાં અશુદ્ધ દ્રવ્યના કિંચિત
પણ ભાગનું મળવું થાય ત્યારે સ્પર્શદષથી આખું દ્રવ્ય અશુદ્ધ થાય છે. શુદ્ધ દ્રવ્ય સાથે આધાકમ, વિગેરે દેષને અંશ લાગે, અશુદ્ધ અવયવ માત્ર પણ ભળી જાય તે આખું દ્રવ્ય અશુદ્ધ થાય છે. આધાકર્મી આહારના સ્પર્શવાળા થાળી વાટકે કડછી વિગેરે હોય તો તે પણ અશુદ્ધ હાઈ પરિહરણ યોગ્ય થાય છે, એટલે એ કડછી વિગેરેથી સાધુ આહાર ગ્રહણ ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org