________________
પરિશિષ્ટ ૪.
૧૪૦૭ ૪. મિશ્રજાત, સાધુ અને અન્યના મિલન રૂ૫ મિશ્ર દોષ જેથી થાય
તે મિશ્રજાતિ કહેવાય છે. અહીં પોતાને માટે અને સાધુને માટે પ્રથમથી જ કલ્પના કરવામાં આવે છે. એના ત્રણ વિભાગ છેઃ
યાવર્થકઃ' દુકાળ વિગેરે પ્રસંગે કેઈ પણ ભિક્ષાચર આવી ચઢશે એવા સંભવે કરી પિતાને તથા તેમને નિમિત્તે પાક કરાવે, ગમે તે ગૃહસ્થ કે અગૃહસ્થ આવે તે ખાઈ જાય એવી ઈરછા રાખે તે “યાવદર્થક.”
પાપંડિમિશ્રઃ પાખંડી યોગ્ય અને પિતાને ગ્ય ખાસ રેસે તૈયાર થઈ હોય તે “પાપંડિમિશ્ર.
સાધુમિશ્ર:” અન્ય સાધુ માટે તૈયાર કરી હોય તે અને પિતા માટે કરવા ધારેલી રઈ સાથે તૈયાર થાય તે
સાધુમિશ્ર.” ૫. સ્થાપના, અમુક વસ્તુ કેટલાક કાળ સુધી સાધુઓ માટે રાખી
મૂકવામાં આવે, જુદી ઢાંકી મૂકવામાં આવે, શીંકાપર ચઢાવી રાખવામાં આવે, મતલબ અમુક વસ્તુ સાધુને દેવી છે એમ જાણે તેનું વ્યવસ્થાપન કર્યું હોય તે “સ્થાપના દોષ. એના બે ભેદ છેઃ સ્થાન અને પરસ્થાન. ચૂલે વિગેરે “સ્વસ્થાન”
અને શીંકુ વિગેરે પરસ્થાન.” ૬. પ્રાભૂત, પ્રાભૂતને અથે ભેદ અથવા “નજરાણું” થાય છે.
પિતાનાં વહાલાંને અથવા પૂજ્યને બહુમાનપૂર્વક ઈષ્ટ વસ્તુનું દેવું તેને પ્રાકૃત કહેવામાં આવે છે. વિવાહાદિ પ્રસંગે ગુરૂમહારાજ અત્રે હશે તે વિવાહાત્મવાદિ માટે તૈયાર થયેલ રસોઈમાંથી ગુરૂમહારાજને અત્યંત દાન દઈ અધિક પુણ્ય ઉપાર્જન કરીશ-આવા પ્રકારની બુદ્ધિથી વિવાહાદિ પ્રસંગના મુહૂર્તને પાછળ હઠાવવાં અથવા આગળ લંબાવવા અને તે પ્રસંગે જે અશનાદિ તૈયાર થાય તેને સિદ્ધાંતમાં “પ્રાભૂતિકા' કહેવામાં આવે છે. અને બે પ્રકાર છે: “બાદર” અને “ સૂક્ષ્મ”. સ્થળ આરંભનો વિષય થાય તે બાદર અને સ્વલ્પ આરંભનો વિષય થાય તે સૂક્ષ્મ. એ પ્રત્યેકના વળી બે બે વિભાગ છે: ઉસ્વકણું અને અવશ્વક. અને ભાવ વિચારવા ગ્ય છે.
“અવશ્વકણ” અમુક બાબત અમુક વખતે થવાની હેય તે તેને વખત થયા પહેલાં કરવી તે અવqષ્કણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org