________________
૧૪૦૪
ઉપમિતિ ભવપ્રપંચા થા.
અત્ર જ્ઞાનશબ્દથી સદા સહચરત્વને લીધે દર્શન પણ સમજવું અને તેટલા માટેજ વાચકમુખે કહ્યું છે કે સમ્યગ્ જ્ઞાનદર્શનચારિત્ર તે મોક્ષમાર્ગ.’ આ મેક્ષ તે નિવૃતિનગરી સમજવી. ત્યાં ગયા પછી પાછા આવવાનું નથી, કર્મના સર્વથા ત્યાગ થયા પછી પાછેા તેની સાથે સં અંધ થતા નથી અને અનંત જ્ઞાનદર્શનચારિત્રસુખવીર્યના પ્રસાદથી સ્થિરતામાં રમણતા ચાલ્યા જ કરે છે અને તેના કદિ અંત થતા નથી. આ જૈનના મેાક્ષ (નિવૃતિ) માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org