SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦૪ ઉપમિતિ ભવપ્રપંચા થા. અત્ર જ્ઞાનશબ્દથી સદા સહચરત્વને લીધે દર્શન પણ સમજવું અને તેટલા માટેજ વાચકમુખે કહ્યું છે કે સમ્યગ્ જ્ઞાનદર્શનચારિત્ર તે મોક્ષમાર્ગ.’ આ મેક્ષ તે નિવૃતિનગરી સમજવી. ત્યાં ગયા પછી પાછા આવવાનું નથી, કર્મના સર્વથા ત્યાગ થયા પછી પાછેા તેની સાથે સં અંધ થતા નથી અને અનંત જ્ઞાનદર્શનચારિત્રસુખવીર્યના પ્રસાદથી સ્થિરતામાં રમણતા ચાલ્યા જ કરે છે અને તેના કદિ અંત થતા નથી. આ જૈનના મેાક્ષ (નિવૃતિ) માર્ગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy