________________
પરિશિષ્ટ ૧.
૧૩૫૧
સંખ, ગોસાલક મતવાળા. એને માટે ઉપર આજીવિક' શબ્દ સામે નાટ છે તે જીએ. એના સ્થાપક ગેાસાલકના પિતાનું નામ સંખલિ હતું. એની માતાનું નામ ભદ્રા હતું. એ ગેાસાલકના જન્મ ગાઇના તબેલામાં થયેલા હાવાથી તેનું નામ ગોસાલક પડ્યું હતું. એ મંખલિપુત્રના નામથી પણ પ્રસિદ્ધ છે. ભગવતીસૂત્રમાં એની ઉત્પત્તિ વિગેરેની હકીકત બહુ વિસ્તારથી અતાવવામાં આવી છે. ( ભગવતી ૧૫, શ. ૧ ઉદ્દે.)
પક્ષાપક્ષ.
ગજવજો.
ઉલૂકપક્ષા, ઉપર ‘ઉલૂક' સાથે નાટ છે તે જુઓ. એ વૈશેષિક દર્શનવાળા છે.
માતૃભક્તો. દેવીને પૂજનારા, શક્તિના ઉપાસકો જણાય છે. શક્તિમત સંબંધમાં હાલમાં જસ્ટીસ વુડરોફે પુસ્તક પ્રગટ કર્યું છે તે વિચારવા યાગ્ય છે. કંટકમદેકા.
મૂળ ગ્રંથમાં ઉપરનાં નામેા છે. સિદ્ધાન્તમાં નીચેનાં નામેા મળે છે.
ભિક્ષોંડા. પેાતે પાળેલી ગાઇ વિગેરેના દૂધ આદિનું ભક્ષણ નહિ કરતાં માત્ર ભિક્ષાનું ભેાજન કરનારા. કેટલાક એને ઔધ મતની એક શાખાવાળા ધારે છે ( ગચ્છાચાર. ૨. અધિકાર ) ( અનુયાગદ્વાર ).
પાંડુરાંગા, મચ્છાપૂજિતને ભસ્મથી વ્યાપ્ત શરીરવાળા ( અનુ
યોગ).
ગૃહિધી. ગૃહસ્થ ધર્મને જ શ્રેય કરનાર તરીકે માનનાર અને તેને અનુસરીને વર્તન કરનારા ( અનુ. )
ધર્મચિંતકા. યાજ્ઞવલ્ક્ય આદિ ઋષિપ્રણિત ધર્મસંહિતાનું ચિંતવન કરનારા અને તે અનુસાર વર્તન કરનારા (અનુ. )
અવિરૂદ્ધ દેવ, રાજા, માતાપિતા અને તિર્યંચ વિગેરેના વિરોધ વગરના એટલે સર્વના એક સરખા વિનય કરનારા. સેવાક્ષિસીશમાતાપિતૃતિયંતિ નામંવિરોધનવિનયવ્હારીવાવિન્દ્વા: વૈચિાઃ ( અનુયોગ. પૃ. ૨૫ વૃત્તિ. ) ષગ્દર્શન ટીકામાં વિનયવાદીના ખત્રીશ પ્રકાર બતાવ્યા છે. દેવતા, નૃપતિ, યતિ, જ્ઞાની, વૃદ્ધ, અધમ, માતા અને પિતા એ આઠે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org