________________
૧૩૬૧
પરિશિષ્ટ ૨. તેમ કર્યું એટલે અંદરથી રાજા નીકળ્યો, બહુ શરમાઈ ગયે, અંદરથી મુખ ઢાંકી દીધું, લોકેએ ફીટકાર કર્યો. ત્રણે ઉઠી ઉઠીને પિતાપિતાને ઘરે શરમાતા શરમાતા ગયા.
શ્રીમતીને સાસરવાસ કર્યો, તેના શિયળના વખાણ કર્યા, ચારેએ તેને બહેન કરીને સ્થાપી અને ગયેલી આબરૂ સહજ પાછી મેળવી–આ પ્રમાણે વાત કરી રાધા કહેવા લાગી “રાજવી! પારકી સ્ત્રીના સંબંધથી આ ઉત્પાત થાય છે.”
દાદર ઉત્તરમાં કહેવા લાગ્યા. “અમે સર્વ શાસ્ત્રો જાણીએ છીએ. તમે એની ચિંતા ન કરે, અમારો વિરહાનળ શાંત કરે. અમે તે કુબ્બા જેવી સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો છે, માટે તમે ના પાડે નહિ.
રાધા પ્રણયપ્રાર્થનાથી રાજી થઈ, એક ખાલી ઘર શોધી કાઢ્યું, તેમાં પોતે ગઈ, પછવાડે દાદર આવ્યા, બન્ને સારી રીતે મળ્યા, દામોદરરાયે રાધાને સારી રીતે સંતેષી, રાધાએ પછી હાથ જોડી કહ્યું “સ્વામી! હવે મને જવા દે, મારો ધણું જાણશે તો મારી ઉપર ગુસ્સે થશે. એક તું મારા ઘરમાં કામ ઘણું છે અને વળી હું વ્યભિચાર કરું છું એમ જાણશે તો મને જરૂર ગાળ દેશે. અત્યારે મને જવા દો, રાતે મારે ઘરે આવજે.!” આમ કહી ઘરની નિશાની બતાવી દીધી. આટલું કહી રાધા વિદાય થઈ.
ગોવિંદને વિરહાનળ વધો, આખી દુનિયામાં રાધાને જ દેખવા લાગ્યા, એક દિવસ તે મોટો યુગ થઈ પડો, ઠંડી વસ્તુઓ ગરમ આગ જેવી લાગવા માંડી. આમ મહા મુશીબતે સૂર્ય અસ્ત થયો, રાત પડી, અંધારું થયું. એટલે ચોરની પેઠે ગોવિંદરાય ગોવાળણુને ઘરે આવ્યા. કમનસીબે તે વખતે ઘરનાં દ્વાર બંધ હતાં, એટલે વૈકુંઠનાથ વિચારમાં પડ્યાં કે જે બેલું તો બીજા લેક જાગે, ન બોલું તે કામ ન થાય; આખરે રસ્તે સૂ. આગળથી દ્વારને ટપ ટપ કર્યું એટલે અંદરથી રાધા અને બહારથી ગોવીંદ વચ્ચે શબ્દજાળની વાતો થઈ. એકે પિતાને ચકીશ રહ્યા એટલે રાધાએ તેને કુંભારના ઈશ કહ્યા. આવી ટપાટપી પ્રેમથી કરી ગોવીંદરાયને અંદર લીધા. આખી રાત કામગ ભેગવ્યા. સવારે સૂર્યોદય થતાં પોતાને મહેલે જાય અને રાજ્ય કરે અને એવી રીતે ઘણુ વખત સુધી પરસ્ત્રી રાધા ગોવાળણું સાથે ખેલ શ્રીકૃષ્ણ કર્યો.
ધર્મપરીક્ષારાસ ખંડ ૨ ઢાલ ૭-૮-૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org