________________
પરિશિષ્ટ ૧.
કુંછે.
દિગંબર, વાચસ્પતિ લખે છે કે શિવે મન્ને મહંતમેળે. મારા ધારવા પ્રમાણે એ નગ્ન રહેનારા તેગીઓના મત હોવા જોઇએ.
કામદૂક.
Jain Education International
૧૩૪૭
કાળમુખા,
પાણિલેહા.
ત્રિરાશિ, નિરાશે. નીવાલીયનોનીવમેવાળો રારાય: ક્ષમાદુત્તાધિ રાશિ. રાશિત્રયની હકીકત સ્થાનાંગસૂત્રના ૭ મા ઢાણામાં ત્રીત ઉર્દૂશામાં આપી છે. ( જુએ પૃ. ૪૧૨) જીવ અજીત્ર અને નેાજીવની કલ્પના કરનાર ત્રિરાશિકના મત. આને છઠ્ઠો નિન્દ્વવ ગણ્યા છે. એ મત સ્થાપનારનું પણ છતુએ' અથવા રાહગુપ્ત છે. એની હકીકત આ પ્રમાણે છે:- અંતરંજી નામની નગરીમાં એક ભતા નામનું વ્યંતરનું ચૈત્ય હતું. તેમાં શ્રીગુપ્ત નામના આચાર્ય રહેલા હતા. તેમને વાંદા રેલુગુપ્ત ત્યાં આવ્યા. તે વખતે કોઇ વાદીના પડહ વાગતા હતા તેના નિષેધ કરી આચાર્યને તે સંબંધી વાત જણાવી. આચાર્યશ્રીએ પ્રસંગે કામ આવે તેમ ધારી માયરી વિગેરે વિદ્યાઆ તેને આપી. તે સર્વ લઇન પાતે રાજગુભાનાં આવ્યા. અલશ્રી નામનેા રાજા હતા, તેની પાસે પાટ્ટાલનામના પરિત્રજક સાથે તેણે રાજસભામાં વાદ આરંભ્યા. છેવટે પાટ્ટશાલે જીવ અવલક્ષણ એ પ્રકારની રાશિની સ્થાપના કરી. એને હટાવવા માટે હમે નેાજીવ લક્ષણ ત્રીજી રાશિની સ્થાપના કરી. પોતાની વિદ્યાઆથી તેને હઠાવ્યા. રાહગુપ્તે ગુરૂ પાસે આવી વાત કરી. ત્રણ રાશિ સ્થાપન કરી જીત મેળવી છે એમ જણાવ્યું. ગુરૂએ કહ્યું ‘ા રાજસભામાં જઇને કહે કે મેં જે રાશિત્રણની સ્થાપના કરી છે તે સિદ્ધાન્ત વિરૂદ્ધ છે અને માત્ર વાદીપર જીત મેળવવા કરી હતી.' રહગુપ્તે આચાર્યને અભિમાનથી જવાબ આપ્યા રાશિ । ત્રણ જ છે: છત્ર, ઘટ વિગેરે અજીવ અને વળ પડતી દારડીના દૃષ્ટાન્તે નાવ. દંડને પણ્ આદિ મધ્ય અને અંત હાય છે. એમ સર્વ પદાર્થનું સમજવું.' આચાય પોતે રાજસભામાં ગયા. સર્વ વસ્તુ મળે નવી દુકાન (કુત્રિકાપણે) જઇ જીવ માગતાં પૃથ્વીકાયાદિ ભળ્યાં, અવ માગતાં અર્ચનત પદાર્થ મળ્યા, નાજીવ માગતાં એવા કોઇ પદાર્થ નથી-એવી રીતે તેને નિહ કર્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org