________________
પ્રકરણ ૧૯ ]
માહરાય ચારિત્રધર્મનું યુદ્ધ
૧૩૧૩
પ્રમાણે બનશે ત્યારે સેનાપતિ સાહેબ ! આપણે દુશ્મનાને મૂળથી મારી હઠાવવા શક્તિમાન થશું. તેથી આ બાબતમાં વખત લંબાવવા મને તે અધી રીતે ઠીક લાગે છે, અવસર આવ્યે સર્વ કામ બરાબર થઇ જશે.”
સમ્યગ્દર્શન સેનાપતિ—“ જો મંત્રીશ્વર ! તમે કહેા છે તેમ હુંકીકત છે તેા પછી આપણા તરફથી એક દૂતને મોકલેા, એટલે દૂત એ લોકાને જરા ઠમઠોરીને ઠેકાણે લઇ આવે, તે તે કાંઇ નહિ તે આપણા માણુસાને ત્રાસ તેા ન આપે, અને પેાતાની યોગ્ય હદ તે આળંગે નહિ. મને લાગે છે કે એટલું કરવું તેા ખાસ જરૂરનું છે.”
સદૂધ મંત્રી—“મારા પેાતાના વિચાર પ્રમાણે તેા હાલ દૂતને મોકલવાથી પણ કોઇ કામ થાય તેવું નથી, આપણે હાલ તેા બગલાની જેમ ઇંદ્રિયાને સંકેાચીને ગુપચુપ બેસી રહેવું એ જ વધારે ઠીક લાગે છે.”
સમ્યગ્દર્શન—“ અરે પુરૂષોત્તમ! એમ બીફ ખાઈ જવાનું કાંઇ કારણ નથી, એ પાપીએ કદાચ ગમે તેટલા ગુસ્સે થાય તે પણ મારા જેવાને શું કરનાર છે? તમને એમ લાગતું હોય કે આપણે જે દૂતને મેકલવા તને લડાઇની તૈયારી કરવાની ધમકી આપવાની વાત ન કહેવી, પણ માત્ર સમજાવટથી કામ લઇ હકીકત જણાવવાનું કહેવું, તે આપણે તેમ કરીએ, દંડના ભય છતાવનાર દૂતને ન મેાકલતાં સામનીતિવાળા દૂતને મોકલીએ અને તેને કહીએ કે સંધિના કાલકરાર ચેાગ્ય રીતે તે કરતા આવે. આ બાબતમા તમને કાંઇ વાંધા લાગે છે? ”
સોાધ મંત્રી- આર્ય! આપ એવા વચન બેલેા નહિ. જુએ, વાત એમ છે કે, જ્યારે સામા પક્ષ કાપથી ચઢી ગયેલ હેાય ત્યારે તેની સાથે સામનીતિ ચલાવવી કે તેની સાથે સામનીતિ કરવાના કાલકરાર કરવા એ તદ્દન નકામા છે અને ઉલટા તેથી તેા કજી વધી પડે છે; તપેલાં ઘીમાં પાણી નાખવાથી ઉલટા માટે ભડકા થાય છે એમાં જરા પણ શંકા જેવું નથી, અથવા તે એ ખાખત તમે કહેા છે. તે પ્રમાણે એક વાર કરી જુએ અને પછી તેનું કેવું પરિણામ આવે છે તે જોજો, તે વખતે તમને ખરાખર ખાત્રી થશે કે અત્યારે હું જે પ્રમાણે હકીકત કહું છું તેવું જ પરિણામ આવશે. જો મહારાજાને પણ એમ લાગતું હેાય તે ભલે એક 'તને મોકલી
૧ દૂત. સંધિ તથા વિગ્રહ દૂતને આધીન છે. ક્રુત જૂદા પડેલાને સાંધે છે અને એકઠા મળેલાને છૂટા પાડે છે. દૂત એવું કાર્ય કરે છે કે જેથી મનુષ્યા પરસ્પર લડીને ટા થાય છે. રાજદંતે શત્રુરાજાના પુરૂષાના પા આકાર, પે। મનેાભિ પ્રાય અને છૂપી ક્રિયાઓ વડે તેમના છૂપા આકાર મનેભિપ્રાય અને કર્મને તથા પ્રતિપક્ષી રાજાના કર્તવ્યને જાણી લેવું (મનુ. ૭-૧૬-૬૭. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org