________________
પરિશિષ્ટ નં. ૧
–
(પ્રસ્તાવ ૪, પ્રકરણ ૧૨, પૃષ્ઠ ૮૫૯.)
{ ચૌથા પ્રસ્તાવમાં કુદૃષ્ટિનું વર્ષોંન કરતાં જૂદા જૂદા પાખંડી મતાનાં નામે આપ્યાં છે. એ મતા પર તપાસ કરી બનતું પરિશિષ્ટ તેપર આપવા ત્યાં નેાટ નં. ૧ કરી છે. એમાંના કેટલાક મતે તે વખતે પ્રચલિત હશે એમ જણાય છે, ત્યાર પછી તે વિલય પામી ગયા છે. વળી એ સર્વે મતામાં ખાસ દાર્શનિક ભેદ જણાતા નથી. દર્શન માટે તે। તેજ પ્રસ્તાવમાં પ્રકરણ ૩૧ મું આપ્યું છે અને તેના વિસ્તાર પરિશિષ્ટ નં. ૩ માં કર્યાં છે. આ ભેદે દૃષ્ટિના છે, તેમાં ચર્યાં’ ને અંગે ભેદ હેાય એમ જણાય છે.
પાખંડ માટે અસલમાં પાig શબ્દ છે, એના અર્થ વ્રત' થાય છે. વ્રત લેનારાને પાખંડી કહે છે. એમની માન્યતા જાદે જાદે પ્રકારે દેવને અંગે પણ હૃદી પડે છેઃ કોઇ ઇંદ્રને દેવ માને છે, કોઇ કાર્તિસ્વામીને દેવ માને છે, કોઇ રૂદ્ર-હરને (શિવને) દેવ માને છે, કાઇ વૈશ્રવણ (યક્ષ-વિશેષ)ને દેવ માને છે, કાઇ નાગને દેવ માને છે, કોઇ યક્ષભૃત (વ્યંતરા)ને દેવ માને છે, કોઇ મુકુંદ (મળદેવ)ને દેવ માને છે, કોઇ દુર્ગાપૂજા કરે છે-આ સર્વ મતેા મૂળ સૂત્ર અથવા ટીકામાંથી શેાધ્યા છે. અન્ય મતનાં પુસ્તકમાંથી પણ શામ્યા છે. અનુયાગદ્વારની ટીકામાંથી ૧૪ નામા મળી આવ્યા છે. ત્યાં દ્રવ્ય આવશ્યકના પ્રસંગ ચાલે છે, તેને અંગે સ્વશરીર અને ભવ્યશરીરને અંગે દ્રવ્યા વશ્યક મતાથી તચતિરિક્ત શરીરના ત્રણ પ્રકાર બતાવતાં ખીજા ફુપ્રાવચનિક દ્રવ્યાવશ્યકને અંગે હકીકત કહી છે તેના આ નીચેની નાટ લખતાં આધાર લેવામાં આવ્યા છે. આ સંબંધી વધારે તપાસ કરતાં કાંઇ હકીકત મળશે તે આગામી આવૃત્તિમાં સુધારા વધારા કરવામાં આવશે. હજી યથાવકાશ તપાસ ચાલે છે. }
શાય, બુદ્ધ ભગવાનના કુટુંબનું આ નામ છે. શાક્ય એટલે બોધ મતના અનુયાયીએ સંભવે છે. એની ચર્ચા ઘણા વિસ્તારથી પ્રકરણુ ૩૧ અને પરિશિષ્ટ નં. ૩ માં આવનારી છે તે જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org