________________
૧૩૨૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ પ
વાત ખરાખર ઉતરી છે, તેથી હવે મહારાજ! તત્સંબંધે એમણે જે આદેશ ફરમાવ્યા છે તે સંબંધમાં જરા પણ વિલંબ ન કરશે.” રાજ્યાચંતા અને વિમળ. નિર્વાણને અંગે પિતૃધર્મ. વિમળને પિતાસાથે સહચાર,
આખી પરિષદ્ તરફથી જ્યારે ધવળરાજને આવા સુંદર જામ મળ્યા ત્યારે તે મનમાં બહુ આનંદ પામ્યા. રાજાના મનમાં શું હતું તે સભાજના સમજતા હતા અને સભાજનાના જવામ શેા હતેા તેના આશય રાજા સમજતા હતા. જ્યારે મનના આશયને તુરત અમલમાં મૂકવાના આંતર આશય સર્વના જણાતા હતા ત્યારે તે બાબતના અમલ કરવા સારૂ પ્રથમ રાજ્ય ઉપર કોઇની સ્થાપના અવશ્ય કરવી જોઇએ, રાજ્યને માટે વ્યવસ્થા કરવી જોઇએ અને રાજ્યચિંતાના ભાર કાઇના માથાપર મૂકવા જોઇએ. રાજાનું મન .સ્વાભાવિક રીતે વિમળકુમારને રાજ્યગાદી આપવાનું જ થાય તેથી રાજાએ તેને ઉદ્દેશીને કહ્યું “ પુત્ર! હું તેા હવે દીક્ષા લઇશ, તું રાજ્યને ખરાખર જાળવ. મારા મોટા પુણ્યના ઉદયથી આ મહાત્મા ગુરૂના મને આજે યાગ મળ્યા છે.”
રાજાએ જ્યારે આવી રીતે રાજ્યત્યાગ અને પુત્રરાજ્યાભિષેની વાર્તા કરી ત્યારે વિમળકુમારે તેને જવાબ આપતાં કહ્યું “ અરે પિતાજી ! આ દુઃખથી ભરેલા રાજ્યપર આપ મને સ્થાપવા ઇચ્છા રાખા છે. તે ઉપરથી મને એમ લાગે છે કે આપનું ભારાપર હેત નથી, આપને! મારાપર ચાહ નથી, આપના ચિત્તના મારાપર ખરા પ્રેમ નથી. અરે પિતાજી! આપ તે સંસારથી નિર્વાણુ તરફ જાએ છે અને મને દુઃખથી ભરેલા સંસારમાં ફેંકી જાઓ છે! એ તે આપે ઘણી સારી વાત કરી !”
વિમળકુમારનાં આવાં વચન સાંભળીને ધવળરાજ થયા અને જવાબમાં તત્ત્વદર્શી પિતાએ કહ્યું કે “પુત્ર ! સુંદર છે અને તે અવસરને યાગ્ય બહુ સારૂં કહ્યું છે. ઇચ્છા છે તેા તને પણ અહીં છેડી જઇશ નહિ.”
રાજ્યાસને કમળ, અષ્ટાન્તિકા મહેાત્સવ. દીક્ષાદિ રણની પ્રાપ્તિ.
પછી ધવળરાજે કમળ નામને! બીજો પુત્ર હતા તેને રાજ ગાદીએ બેસાડ્યો.
Jain Education International
ઘણા શજી તારા વિચાર તારી એવી
For Private & Personal Use Only
www.jainelibrary.org