________________
૧૩૪૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૧
મારા મનમાં ખરાબર ધારી રાખું, પછી જ્યારે પ્રજ્ઞાવિશાળા મને એકાંતમાં મળશે ત્યારે તેને તેનું રહસ્ય પૂછી જોઇશ.
ઉપર પ્રમાણે વિચાર કરીને સંસારીજીવ આગળ જે હકીકત કહે તે સાંભળતા ભવ્યપુરૂષ ચૂપ બેસી રહ્યો.
**
અગૃહિતસંકેતાની સાદાઇ.
તે વખતે અગૃહીતસંકેતા વિસ્મય પામતી સરળ ભાવે સંસારીજીવના મુખ સામું જોયા કરતી હતી અને તેના ચહેરાપરથી સ્પષ્ટ જણાઇ આવતું હતું કે તે આ ચાલતી વાર્તામાં અંદરના ભાગમાં રહેલ રહસ્યને જરા પણ સમજી શકી નથી. તે માત્ર આ હકીક તને એક વાર્તા રૂપે જ સમજતી હતી અને તેના મનમાં તેની કિમત એક વાર્તા જેટલી જ અત્યારે તેા હતી. ચાલતી વાત સમજાય છે કે નહિ તે મુખપર થતાં ફેરફારાથી ખરાખર જણાઇ આવે છે અને ભેાળી અગૃહીતાસંકેતાના ચહેરા એમ જ બતાવતા હતા કે તે આ વાતનું રહસ્ય જરા પણ સમજી નથી.
*
*
*
Jain Education International
**
સદ્દાગમની ગંભીરતા,
આ વાર્તા ચાલતી હતી તે વખતે ભગવાન્ સદાગમ તા સંસારીજીવનું આખું વૃત્તાંત ખરાખર જાણી રહેલા હતા તેથી તે મૌન રહી સર્વે હકીકત સાંભળ્યા જ કરતા હતા. સદાગમ એટલે શુદ્ધ જ્ઞાન. તેના વિષય જ જાણવાના હેાવાથી તેનાથી કાઇ હકીકત અજાણી હાતી નથી, ઉપયાગ મૂકવાના જ એમાં સવાલ રહે છે. સદાગમના મોન ભાવ અર્થસૂચક પણ સમજાય તેવા હતા અને તેના મુખપરની ગંભીરતા તેના હૃદયની ઉંડાઇ બતાવતી હતી.
*
*
*
*
For Private & Personal Use Only
*
*
સંસારીજીવ આનંદનગરે. પુણ્યાયના સથવારે. સાગરમિત્રના મેળાપ,
સંસારીજીવ પેાતાની હકીકત આગળ ચલાવતાં સદાગમ સમક્ષ કહે છે. તે વખતે પ્રજ્ઞાવિશાળા સમજણપૂર્વક તે હકીકત સાંભળે છે, ભવ્યપુરૂષ કાંઈ રહસ્ય સમજતા નથી, પણ રહસ્ય છે એટલે ખ્યાલ
}
www.jainelibrary.org