________________
પ્રકરણું ૨૧]
વામદેવની નાસભાગ.
૧૩૨૫
ત્યાર પછી આઠ દિવસ સુધી ઘણા આડંબરથી જિનપૂજા કરી, મોટા પાયા ઉપર અઠ્ઠાઇ મહાત્સવ કર્યાં, આખા દેશમાં અને નગરમાં અનેક દીન, દુઃખી અને યાચકને વિધિપૂર્વક પુષ્કળ દાન આપ્યું, અનેક વસ્તુઓનાં દાન આપ્યાં, અભયદાન આપ્યું, આખા નગરમાં મોટા ઉત્સવ કરાવ્યા અને તે અવસરઉચિત પેાતાનાં સર્વ કર્તવ્યે કરી લીધાં. પછી શુભ દિવસે શુભ અવસરે આઠમે દિવસે પાતે, પેાતાની રાણી, વિમળકુમાર, પોતાના અંવર્ગ અને અનેક નગરજનેાસહિત બુધસૂરિ મહારાજા પાસે વિધિપૂર્વક દીક્ષા અંગીકાર કરવા બહાર નીકન્યા. વિશેષ શું કહેવું? તે દિવસે બુધસૂરિપાસે જે જે લોકોએ તે અમૃતમય ઉપદેશ સાંભળ્યા હતા તેમાંના અહુ જ થાઢા દીક્ષા લીધા વિના રહ્યા, ઘણાખરાએ રાજા સાથે ચારિત્ર ગ્રહણ કર્યું, જે ઘરે રહ્યા તેમણે પણ સમ્યકત્વસહિત દેશવિરતિ વ્રત તેા લીધું, આર ત્રતાથી વિભૂષિત થયા. એ તે ખરૂં જ છે કે જેઓ રવની ખાણને પ્રાપ્ત કરે તેને પછી દારિક શેનું રહે? શામાટે રહે ?
Jain Education International
પ્રકરણ ૨૧ મું.
મ
RAFTSUZIA
હાત્મા બુધસૂરિએ ધવળરાજના આગ્રહથી પેાતાનું ચરિત્ર કહ્યું. ધવળરાજ, વિમળ અને સર્વ પરિવાર તેનું વસ્તુસ્વરૂપ સમજ્યા અને દીક્ષા લેવા મહાર પડ્યા. આ સર્વ વાર્તા વામદેવની સમક્ષ બની હતી. બુધસૂરિના ઉપદેશ દરમિયાન તે હાજર હતા. એ સંસારીજીવ-આપણા કથાનાયક છે અને પેાતાનું ચરિત્ર સદાગમ સમક્ષ ભવ્યપુરૂષની હાજરીમાં કહે છે, અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળા સામે બેઠા છે. પેાતાની હકીકત આગળ ચલાવતાં સંસારીજીવે (વામદેવે) કહેવાનું ચાલું રાખ્યુંઃ—
to
વામદેવની નાસભાગ.
For Private & Personal Use Only
www.jainelibrary.org