________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
પ્રસ્તાવ પ
સરળશેઠે વિચાર કર્યો દીકરાના એની માતા ઉપર સારા ચેહ છે એથી તેઓ રાજી થયા. છેવટે મારી મરજી આવે તે તેમ કરવાનું કહી તેઓ પેાતાના મિત્ર અંધુલને ઘરે રાત્રીજગામાં ગયા.
૧૩૩૨
હું ઘરે રહ્યો. રાત્રીને અવસર વધતા ગયા ત્યારે મારા શરીરની અંદર રહેલા મારા સ્તેય (ચારી) ભાઇ જાગૃત થઇ જોરમાં આવ્યા એટલે તેની અસરતળે આવી શેઠનું અમૂલ્ય ધન અને તેની દાલત દુકાનમાં હતી તે સર્વ ઉઠાવી જવાનેા મને વિચાર થઇ આવ્યા. એવા વિચાર આવતાં તેને અમલમાં મૂકવાના નિર્ણય પણ મારા સ્તેય ભાઇની અસર તળે થઇ ગયા.
અરધી રાત્રે હું બરાબર ઊભા થયા અને દુકાનપર ગયા. હું જ્યારે દુકાન ઉઘાડતા હતા ત્યારે ચાકી કરનારા (રખેવાળેા-પાલીસમેન) ત્યાં આવી પહોંચ્યા, તેઓએ મને દૂરથી જોયા અને જોતાં જ મને તે ઓળખી ગયા. હું હજુ નવે! માણસ હતેા તેથી તેઓને જરા શંકા થઇ કે આ ભાઇશ્રી અત્યારે મધ્ય રાત્રે દુકાન ઉઘાડીને શું કરતા હશે? તેઓએ મને કાંઇ પૂછ્યું નહિ, પણ ગુપચૂપ રહીને હું તેને ન એ” તેવી રીતે તેઓ મારી સર્વ હીલચાલપર નજર રાખી રહ્યા. હવે શેઠે જે મહામુલ્યવાન્ ધન જમીનમાં દાટેલું હતું તે મેં ખાદીને મહાર કાઢ્યું અને તેજ દુકાનની પછવાડેના ભાગમાં જમીનમાં ખાડો ખોદીને તેમાં દાટી દીધું.
એ સર્વ વ્યવસ્થા કરતાં લગભગ સવાર પડવા આવી તે વખતે મેં ( વામદેવે ) માટા હાહારવ કરી મૂકયેર્યા, ધમાલ કરી દીધી અને મોટેથી બૂમ પાડવા માંડી એટલે નગરના અનેક લેાકે ત્યાં એકઠા થઇ ગયા અને સરળશેઠ પણ ત્યાં આવી પહોંચ્યા. તે વખતે ચાકીદારા પણ જાહેર થયા અને આમતેમ પૂછપરછ કરવા મંડી ગયા.
પ્રથમ સરળશેઠે મને સવાલ કર્યો “ ભાઈ વામદેવ ! શું ? આ બધી શેની ધમાધમ છે?”
મેં જવાબ આપ્યા “પિતાજી! અરે આપણે મરાઇ ગયા, ચારાઇ ગયા, પિતાજી ! ગજબ થઇ ગયા!” એમ કહી એણે ઉઘાડેલી દુકાન અને તેમાં જે જમીનના ભાગમાં મૂલ્યવાન હીરા વિગેરે દાટવામાં આવેલાં હતાં તે સ્થાન મતાવ્યું.
સરળશેઠે પૂછ્યું–“ ભાઇ વામદેવ ! તને આ બાબતની ખબર કેવી રીતે પડી ?’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org