________________
પ્રકરણ ૧૮] પ્રાણપરિચય-ભુજંગતાના ખેલે.
૧૨૯ી પ્રસિદ્ધિ પામી છું. છતાં તમે બન્ને આમ કાન આડા હાથ મૂકે છે અને જાણે મને ઓળખતા જ નથી એમ બતાવો છે તો પછી એથી તે વધારે શેક થવાનું કારણ શું હોઈ શકે? જુના વખતના આ તમારા કિંકર સામે નજર કરે અને તમારા મિત્રબંધુ ઉપરના સ્નેહનું બરાબર પાલન કરે.”
ઢોંગ જોઇને મન્દ ફસાઈ ગયે, બુધ હકીકત સમજી ગયો,
ધ્રાણુ લાલનપાલનના ઉપાયો. ભુજંગતા દાસી ઉપર પ્રમાણે બોલીને પોતાના ખોટા સેહને ખાલી ઠઠારો કરવા સારૂ કાંઈક ભ્રમ બતાવતી બુધ કુમાર અને મન્દ કુમારને પગે પડી. મંદકુમારને જ્યારે એ દાસીની સર્વ રીતભાત
પસંદ આવી ત્યારે બુધ કુમારને એમાં કૃત્રિમતા બુધના વિચારો. દેખાવા લાગી. તેને સર્વ રીતભાત જોતાં જણાયું કે
એ બાળિકા ધૂતારી છે અને ઉપર જણાવ્યું તે પગે પડવાને પેટ દેખાવ કરે છે તે તેના મનમાં રહેલ કેઈ ગુપ્ત કારણને લઈને હોવું જોઈએ એમ તેને લાગ્યું. કોઈ પણ રીતે તે બાળા સારી નથી એમ તેને ભાસવા માંડ્યું. તેને લાગ્યું કે સાધારણ રીતે જે કુળવાન સ્ત્રીઓ હોય છે તે ગાલ ઉપર મંદ મંદ હસતી હેય છે, બોલે તે પણ નમ્ર ભાષામાં અને લજજા પૂર્વક બોલે છે અને નજર માંડીને જુએ તે પણ તેમાં વિકારનો બીલકુલ અભાવ હોય છે અને આ બાળા તો મોટા ખટાટોપ કરી મૂકે છે, એની આંખો વિલાસના ચમકારાથી ઊંચી નીચી થઈ રહી છે અને એના બેલવામાં પણ મોટો આડંબર સ્પષ્ટ જણાઈ આવે છે; તેથી એ બાળા દુષ્ટા છે એમાં જરા પણ શંકા જેવું લાગતું નથી. બુધ કુમારે પોતાના માનમાં આ વિચાર કરીને તેના તરફ મનમાં તિરસ્કાર રાખ્યો અને તેના સવાલને કાંઈ પણ જવાબ ન આપે. મંદાકમારે તે એ પગે પડેલી બાળાને હાથ આપીને ઊભી
કરી અને તેના ઉપર પ્રેમ અને સ્નેહથી ભરપૂર થઈ મન્દ તાબે. જઈને કહેવા માંડ્યું “અહે સુંદર અંગવાળી બાળા !
દીલગીરી છોડી દે અને અહો સુંદર સુમુખી! જરા ધીરી પડ ! સુલોચના લલના ! તું જે બેલી તે પ્રમાણે બોલવું તારે તદન ઉચિત છે. બાકી સાચી વાત તો એ છે કે જે હકીકત તે કહી બતાવી તે હું તે તદ્દન વિસરી ગયો છું, છતાં તે અત્યારે એટલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org