________________
મરણ ૧૮] મેહરાય ચારિત્રધર્મનું યુદ્ધ
૧૩૦૧ જાય છે. એના પાળાઓ હવે એને તેના રાજમંદિરમાં લઈ જશે. આ નગરમાં જ્યાં રાજમંદિર આવેલું છે ત્યાં એ સંયમના સર્વે સંબંધીઓ વસે છે.” આ પ્રમાણે સાંભળીને મેં જણાવ્યું “અરે માતાજી! શત્રુઓએ
આવી ભયંકર પીડ પોતાના માણસને કરી છે એ વિચારને જોઈને હવે ચારિત્રધર્મરાજ વિગેરે શું કરે છે તે જોવાનું કૌ ત ક. મારા મનમાં મોટું કૌતુક થયું છે, એ જોવાથી મને ઘણું
જાણવાનું મળશે એવું મને લાગે છે, તો માતાજી! તમે મને પેલા ડુંગરના શિખર ઉપર લઈ જાઓ અને ત્યાં આ સંયમનો સ્વામી (ચારિત્રરાજ ) કેવી ચેષ્ટા કરે છે તે જરૂર બતાવે !
પિતાજી! મેં જે ઈચ્છા માર્ગનુસારિતા માસીને દર્શાવી તે તેણે બહુ ખુશીથી સ્વીકારી.
ચિત્તસમાધાન મંડપમાં ચારિત્રરાજ, સંયમના પરાભવથી સુભટોને ક્ષોભ,
રાજાઓની પરિષદુમાં વિચારવિનિમય. ત્યાર પછી મારી માસીએ રસ્તો બતાવ્યો તે માર્ગે હું તેની પછવાડે વિવેકગિરિના શિખરે ગયા. એ પર્વત ઉપર જેનપુરમાં મોટા રાજ્યમંડળની વચ્ચે ચિત્તસમાધાન મંડપમાં ચારિત્રધર્મરાજ બેઠા હતા, એની પાસે બીજા રાજાઓ પણ બેઠા હતા તે સવનું વર્ણન તેણે જૂઠું જાદુ કરી બતાવ્યું, કારણ કે એ પોતે તત્ત્વ બહુ સારી રીતે જાણી રહી હતી. હવે એ પ્રમાણે અમારી વાત ચાલતી હતી તે વખતે પેલા લશ્કરી સંયમ સુભટને રાજસભામાં લઈ આવ્યા, ચારિત્રરાજને સંયમ બતાવવામાં આવ્યું અને બનેલ સવ હકીકત નિવેદન કરવામાં આવી.
શત્રુએ પોતાના માણસને આટલી સખ્ત ઇજા કરી એ હકીકત શ્રવણે હકીકત સાંભળતાં આખી રાજસભામાં રહેલા સુભરાજસભાસ્થિતિ. ટોમાં મોટો ખળભળાટ થઈ ગયો. તે વખતે સભા
જનના મોટા ભયંકર અવાજથી, તેમજ તેમના હાથના પછાડાથી જમીન કંપાયમાન થઈ ગઈ અને મોટા ખળભળાટથી
૧ સંયમના સંબંધીઓ તે ક્ષા, માવ, આર્જવ, મુક્તતા, તપ, સત્ય, શાચ, અકિંચન અને બ્રહ્મચર્ય-ઝ. ૫. પ્ર. ૩૫ માં વર્ણવેલા છે, તે જુએ.
૨ વિવેકગિરિને માર્ગ માગનુસારપણાથી જ શોધી શકાય છે.
૩ ચારિત્રરાજના આખા પરિવારનું વર્ણન પ્ર. ૪. પ્ર. ૩૪ થી શરૂ થયેલ છે. ત્યાં તે વિગતવાર આપેલ હોવાથી અત્ર તેનું પુનરાવર્તન કર્યું નથી.
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org