________________
પ્રકરણ ૨] નરનારી શરીરલક્ષણ.
૧૧૬૩ સ્ત્રીની કેડ વિસ્તારવાળી, માંસથી ભરેલી, ચારે બાજુએ લેહીથી ભરેલી, શોભતી હોય અને જે કેડની નીચે કુલાઓ ઊંચા આવતા હોય તેવી કેડ ખાસ વખાણ કરવા યોગ્ય છે.
જે સ્ત્રીના પેડું ઉપર ઘણી નાડીઓ દેખાતી હોય અને જેની ઉપર માંસ દેખાતું ન હોય તે સ્ત્રી દુકાનમાંથી આવેલી અને ભુખડી બારસ જાણવી અને જે સ્ત્રીના ઉદરને મધ્ય ભાગ બરાબર લાગેલે અને શોભતે હેય તે મુખ જોગવનારી થવાની છે એમ જાણવું.
જે સ્ત્રીનાં હાથના નખ ખરાબ હોય, હાથપર ગુમડાં દેખાતાં હોય, જે હાથમાં પરસેવો વારંવાર થયા કરતો હોય, જે ઘણું મોટા હોય, જેના ઉપર રોમ-બાલ ઉગેલા હોય, જે હાથ કઠોર હોય, જેના હાથ બરાબર ઘાટસર ન હોય, જે હાથ પીળા પચકેલ જેવા લાગતા હોય અને લુખા હોય તેવા હાથવાળી સ્ત્રી ઘણી દુઃખી થવાની છે એમ જાણવું.' –*
૧ અહીંથી સામુદ્રિક શાસ્ત્રને સ્ત્રીલક્ષણવર્ણનને ભાગ અટકી ૫. બાકીનો વિભાગ વાંચવાનો શોખ હોય તે. ભદ્રબાહુ સ્વામીને ઉપર જણાવેલા સામુદ્રિક ગ્રંથ જે. એમાં સ્ત્રીનાં ઘર, કેશ, યોનિ, મુખ, નાસિકા, આંખે વિગેરેની લક્ષણ બહુ વિગતવાર બનાવી છે. આવી રીતે વચ્ચેથી એકદમ વિવેચન બંધ કરી દેવાનો હેતુ સ્ત્રીશરીરનું વધારે વર્ણન કરવામાં લાભ લાવે નહિ હોય એમ મને લાગે છે અથવા લખેલ વિભાગ ગુરૂ અથવા વડીલે સકારણ કટારી નાખ્યો હશે. એ સંબંધી ઉપદુધાત જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org