________________
પ્રકરણ ૧૩]
બુધસૂરિ-સ્વરૂપદર્શનં,
૧૨૩૭
અજ્ઞાની માણસાએ આપશ્રીના જે દોષ કર્યો હોય તે સર્વ આપ ખમે અને અમારી ઉપર પ્રસાદ કરીને આપનું દિવ્ય દર્શન કરાવેા.”
સાફલ્ય.
આ પ્રમાણે ખેાલીને રાજા અને સર્વ સમૂહ જમીનપરથી ઉઠીને ઊંચું જુએ છે તેા તે વખતે તેઓએ જે દેખાવ જોયા તે તેમને ઘણા જ આશ્ચર્ય ઉત્પન્ન કરનાર લાગ્યા. એક મહાત્મા મુનીશ્વર જેમનું આખું શરીર આંખને આનંદ આપનાર અને લાવણ્યમાં દેવતાના શરીરને પણ છતી જાય તેવું હતું, જે તેજના વિસ્તારથી એટલા દીપી રહ્યા હતા કે જાણે તેઓ પોતે જ સાક્ષાત્ સૂર્ય હોય તેવા જણાતા હતા, જે સર્વ લક્ષણાથી વિભૂષિત થયેલા સ્પષ્ટ દેખાઇ આવતા હતા અને જેમનાં સર્વ અવયવા સુંદર હતાં-તેવા એક મહાત્માને અત્યંત સુંદર અને શેાભાવાળા તેમજ પ્રકાશ કરનારા સુવર્ણના દીવ્ય 'કમળ ઉપર બેઠેલા તેમણે જોયા. એવા અત્યંત રૂપવંત મુનીશ્વરને બહુ જ સુંદર સ્વરૂપમાં જોઇને રાજા તેમજ સર્વ જનસમૂહ જે ત્યાં હાજર હતા તે સર્વની આંખા આશ્ચર્યથી ચક્તિ થઇ ગઇ.
પ્રકરણ ૧૩ મું.
બુધસૂરિ–સ્વરૂપદર્શન.
-
€
પર વર્ણવી તેવી જ્યારે પરિસ્થિતિ થઇ, દીનદુઃખી લાગતા ભીખારીએ જ્યારે પાતાનું અત્યંત આકર્ષક રૂપ કર્યું અને એક શાંત મુનીશ્વર સુવર્ણ કમળ ઉપર એસી ઉપદેશ આપે છે તે દશા બતાવી એટલે હાજર રહેલા લોકો સ્વાભાવિક રીતે અંદર અંદર વાતા કરવા લાગ્યા—અરે અહા! આ તેા પહેલા કેવા હતા અને હમણા આવા સુંદર ક્યાંથી થઇ ગયા ? ખરેખર એ ભાગ્યશાળી જરૂર કોઇ દેવતા હાય એમ જણાય છે.”
૧ તીર્થંકર મહારાજને સમવસરણ હેાય છે, બાકી સામાન્ય કેવળી અને મુનિને કેટલીકવાર મળપર બેસી ઉપદેશ આપવાની લબ્ધિ પ્રાપ્ત થાય છે.
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org