________________
પ્રકરણ ૧૨ ]
ઉગ્ર–દિવ્ય દર્શન.
૧૨૩૫
દેખાતી ઉગ્રતા.
આવી પરિસ્થિતિ જોઈને એ રૂપાન્તરમાં રહેલા યુધ આચાર્યે પેાતાની આંખા દીપકના જેવી તેજસ્વી કરી દીધી, અને કપના ફટાટાપ ધારણ કરીને સભાસ્થાન ઉપર નજર ફેંકી, એટલું જ નહિ પણ સાથે પોતે ખેલવા લાગ્યા કે “અરે પાપીઓ! અધમ પુરૂષો! શું હું તમારાથી વધારે કદરૂપો છું કે તમે મને આવી મૂર્ખાઇ ભરેલી રીતે હસેા છે? શું તમે મને તમારાથી વધારે દુ:ખી ધારીને હસેા છે? અરે મૂર્ખ મનુષ્ય ! શરીરે કાળા વર્ણવાળા તમે જ છે,' ભુખથી બેસી જતા પેટવાળા પણ તમે જ છે, તરસથી સુકાઇ જતા હેાઠવાળા પણ તમે જ છે, થાકથી હેરાન થઈ જનારા પણ તમે જ છે!”, તાપથી પીડા પામનારા પણ તમે જ છે' અને કાઢીઆ પણ તમે જ છે;' હું તેવા નથી!! અરે નરાધમે ! શૂળની પીડાથી તમે જ પીડાએ છે,” ઘડપણની અસરથી જીર્ણ થઇ ગયેલા પણ તમે જ છે, મહા સખ્ત તાવથી પીડા પામતા પણ તમે જ છે, ગાંડપણુ અને ઘેલછાવાળા પણ તમે જ છે અને આંધળા પણ તમે જ છે." હું નથી. અરે મૂઢ માનવીએ ! પારકા ઉપર આધાર રાખનારા-પરતંત્ર તમે જ છે” અને તમે જ દેવાદાર છે, તમે જ બેઠા બેઠા ઘા છે,” હું તેવા નથી. અરે બાળકે ! તમારા ઉપર જ કાળે દૃષ્ટિ દીધી છે જેથી તમે મુનિને દુર્ગંળ જાણીને હસેા છે.૰૧૫
૧૩
ધવળરાજની કલ્પના, કરેલ નમસ્કાર–વંદન. દીનનું દીવ્ય દર્શન.
સિંહ તે સિંહ.
એ નવા આવનાર દીનઃદુખી પુરૂષની જાજ્વલ્યમાન સૂર્ય જેવી તેજસ્વી આંખા જેમાંથી ઉગ્ર પ્રકાશ બહાર નીકળી રહ્યો હતા અને જેનાથી સઘળી દિશાઓ પ્રકાશિત થઇ રહી હતી તેને જોઇને તેમજ વળી સાથે વીજળીના જેવી તેમની જીભ તથા અત્યંત પ્રકાશ કરતી તેમની દાંતેાની હાર જોઇને અને સાથે આખી દુનિયાને થરથર કંપાવી દે તેવી તેમની વાણી સાંભળીને જેમ સિંહનાદ સાંભળીને હરણનું મોટું ટાળું
આ સર્વ વર્ણન પૃ. ૧૨૨-૩૦ માં આવેલ છે તે જ લગભગ છે. તેના ખુલાસે આવતા પ્રકરણમાં ખરાબર થશે. આ આખી વાર્તા બહુ વિચારવા ચેાગ્ય છે. અહીં જે સંખ્યા સ્મેલ ટાઇપમાં લખી છે તેના મેળ પણ ત્યાં મળશે. ત્યાં પંદરે નંબરના જૂદા જૂદા પેરેગ્રાફ આવરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org