________________
પ્રકરણ ૧૪ મું.
પારમાર્થિક આનંદ.
A હાત્મા પુરૂષે રાજા વિગેરેને સ્વરૂપદર્શન કરાવતાં સાં| સારિક જીવનની અધમતા અને સાધુજીવનની મહઆ ત્તા ઉપર પંદર મુદ્દાઓ કહ્યા, સંસારીઓની બેટી આ સમજણ દૂર કરવાનાં કારણે વિગતવાર જણાવ્યાં
અને પિતાની નિંદા કરવાનું કઈ રીતે યોગ્ય ન હતું તે સ્પષ્ટ કર્યું. હવે સાધુજીવનની વિશિષ્ટતા, આનંદીતા, કર્તવ્યશીળતા વિગેરે ખાસ મહત્વની બાબત જણાવતાં તેઓશ્રી આગળ વધ્યા
આ સર્વ હકીકત ધવળરાજ સાંભળે છે, પાસે વિમળમાર બેઠેલ છે તે બુધસૂરિને ઓળખી મનથી નમી રહેલો છે, બાજુમાં વામદેવ (સંસારીજીવ) બેઠે છે, તે વખતે ઉપદેશધારા-વચનવેગ આગળ વધ્યા.
પંદરે મુદ્દાઓને સમુચ્ચય સંક્ષેપ, સર્વ ઇંદ્રિયતૃપ્તિ છતાં સુખનો અભાવ,
સુખાભાવ દર્શાવનાર બે દૃષ્ટાન્ત સાંસારિક સુખ,
“ “એ પ્રમાણે હેવાથી હે રાજન ! જે પ્રાણીઓ જૈન વચન રૂપ અમૃતથી કમનસીબ હે ઈ સંસારના ગર્ભમાં ફર્યા કરે છે તેઓ બાપડા નિરંતર કર્મપરંપરા રૂપ લાંબા દોરડાથી બંધાય છે, ગમે “તેટલા વિષય ભેગવે તે પણ તેથી સંતોષ ન થવા રૂપ ભૂખથી પીડાય છે, વિષ ભેગવવાની આશા રૂપ તરસથી શેષાયા કરે છે, ભવચકમાં નિરંતર ભ્રમણ કરતા હોવાથી થાકી જાય છે (અથવા “ખેદ પામે છે), કષાય રૂ૫ તાપની ગરમીથી દરરોજ તપેલા અને “ધમધમાયમાન સ્થિતિમાં રહે છે, મિથ્યાત્વ રૂ૫ મોટા ભયંકર કઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org