________________
પ્રકરણ ૧૭] બુધચરિત્ર,
૧૨૮૩ વાબ આપ્યો “ભો! તમે સર્વ બહુ સારું બોલ્યા મારા જે- અને અત્યારે તમારી બુદ્ધિ પણ બહુ સુંદર થઈ છે. વા થાઓ.
મેં જે સર્વ ભાષણ વિવેચનપૂર્વક તમારી પાસે મેં જે સર્વે ભાષણ ચિપ
હમણું કરી બતાવ્યું તે સર્વ તમે સમજ્યા હો એમ જણ્ય છે. મારા વાક્યની અંદર રહેલ અર્થે ભાવાર્થસહિત તમારા સમજવામાં બરાબર આવી ગયેલ હોય એમ લાગે છે. હે ધવળમહારાજ! મને એમ પણ લાગે છે કે આજે તમને બધી હકીકત સમજાવવામાં મેં જે પરિશ્રમ ઉઠાવ્યો તે સર્વ સફળ થયો છે. હવે તમારે શું કરવું યોગ્ય ગણાય એ સંબંધી તમે મારે અભિપ્રાય માગો છો તે મારે તમને જણાવવું જોઈએ કે જે મેં કર્યું છે તે જ કરવું તમને સર્વથા ગ્ય છે.” પિતાના પ્રશ્નનો કાંઈક અસ્પષ્ટ જવાબ સાંભળી ધવળરાજે અને
લેકે એ વાતની ચોખવટ કરવા પૂછયું કે “મહાત્મા! અને ઢીલ આપે શું કર્યું છે તે કપા કરીને અમને જણાવો.” કરો નહિ. ગુરૂમહારાજ બુધાચા જવાબમાં જણાવ્યું “લેકે!
આ કેદખાના જેવા સંસારને અસાર જાણીને તેને નાશ કરનાર ભાગવતી (જિનેશ્વર ભગવાને દર્શાવેલી) દીક્ષા મેં અંગીકાર કરી છે. હવે જે તમને મારા વચનથી અનંત દુઃખથી ભરપૂર સંસારરૂપ બંદીખાના ઉપર ખેદ થયું હોય અને તે ખેદ જે ખરેખર સાચો હોય તે એ સંસારને સર્વથા ઉછેદ કરી નાખે તેવી ભાગવતી દીક્ષા તમે લ્યો અને તે બાબતમાં જરા પણ ઢીલ ન કરો. આપણુમાં પ્રચલીત કહેવત છે કે ધર્મસ સ્વરિતા મતિઃ (ધર્મનાં કામમાં ઢીલ કરવી નહિ.)”
મહાત્માના ઉપદેશક કેણ? આત્મકથા કરવાથી લઘુપણું,
રાજાને આગ્રહ, જિજ્ઞાસા તૃપ્તિ, ધવળરાજે જણાવ્યું “મહારાજ ! આપશ્રીએ જે જણાવ્યું તે મારા મનમાં બરાબર બેસી ગયું છે, પણ સાહેબ! મને એક બાબતમાં જરા કુતૂહળ થયું છે તે શાંત થાય તેવો ખુલાસો સંભળાવવાની કૃપા કરે. જુઓ સાહેબ ! આપશ્રીએ આટલે ખાસ પરિશ્રમ વેઠીને અમને પ્રતિબાધ કર્યો અને અને માર્ગ પર લઈ આવ્યા, પણું સાહેબ! આપને કે પ્રતિબોધ કર્યો? કેવી રીતે કર્યો? ક્યારે કર્યો? અને કયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org