________________
૧૨૪૪
Jain Education International
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ધ
કરનાર
(અજ્ઞાન અથવા ફુદેવ કુગુરૂ કુધર્મમાં શ્રદ્ધા ) ને કાઢ કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે એ અનેક પ્રકારના કુવિકા રૂપ કરમીઆએને જન્મ આપનાર છે, એનાથી આસ્તિકતા રૂપ રસ (કાઢ) નિરંતર ગળ્યા જ કરતા હાય છે, એ સદ્ગુદ્ધિરૂપ સુંદર નાના છેદ કરનાર-નાશ કરનાર છે, એ મદથી ઉદ્ધૃત થઈ જતા પ્રાણીઓના અવાજ અભિમાનથી ઘાઘરા અને અસ્પષ્ટ કરી મૂકે છે, શમ (સમતા) સંવેગ (વૈરાગ્ય), નિર્વેદ (સંસારની સ્થિતિથી કંટાળા), અને કરૂણા જે હાથ પગની આંગળીએ સમાન છે તેને એ મૂળથી ઉખેડી મૂકે છે અને વિદ્વાન સમજી પ્રાણીને પણ એ અનેક પ્રકારના ઉદ્વેગ કરાવે છે. એવા પ્રકારનું મિથ્યાત્વ જે અનેક કુવિકલ્પાને કરનાર છે, સમ્રુદ્ધિને દૂર કરનાર છે, મદથી પ્રાણીને ઉદ્ધૃત બનાવનાર છે અને શમસંવેગ નિર્વેદ આસ્તિક્ય અને અનુકંપાના નાશ છે તેવા ઉદ્વેગ કરાવનારા મિથ્યાત્વથી મૂઢ પ્રાણી હાયલા રહે છે, નિરંતર ત્રાસ પામ્યા કરતા હાય છે, હમેશ હેરાન થતા હેાય છે, તેથી એ પ્રાણી માહ્ય નજરે જોતાં કદાચ સર્વ અવયવાએ સુંદર દેખાતા હાય તેા પણ ભાવથી અનેક કૃમિઓનાં જાળાંથી શરીરે ક્ષત પડી ગયેલા અને કાઢથી હેરાન થતા છે એમ સમજવું. હવે બીજી બાજુએ મુનિઓના સંબંધમાં અવલાકન કરશે અથવા વિચાર કરશે તે જણાશે કે સમ્યગ્ભાવથી વિશુદ્ધ થયેલા હાય છે, તે શુદ્ધ દેવ ગુરૂ ધર્મ પર શ્રદ્ધા રાખી આગળ વધનારા હાય છે અને તેથી તેમનાં શરીરપર પેલા મિથ્યાત્વરૂપ કોઢ જરાએ હાતા નથી એટલું જ નહિ પણ તે સર્વ અવયવાએ સુંદર હેાય છે. વળી કદાચ તમને કોઇ વખત એવા મુનિ મહારની નજરે કાઢીઆ પણ દેખાય છતાં પણુ અંદરના ભાવથી તે તેવા પ્રકારના નથી એમ સમજવું, તે વસ્તુતત્ત્વે કાઢ વગરના છે એમ જાણવું. આ પ્રમાણે હાવાથી હે રાજન ! તમે સર્વે કાઢીઆ છે. અને હું તેવા પ્રકારના નથી એમ મેં તે વખતે કહ્યું હતું.
તે
For Private & Personal Use Only
www.jainelibrary.org