________________
પ્રકરણ ૧૩]
અધસૂરિ–સ્વરૂપદર્શન.
૧૨૩૯
હે રાજન! મેં કર્યું હતું. એ રૂપ મેં મુનિના વેશ સાથે કર્યું હતું તેમ જ તેવા કાળા રંગ વિગેરે કર્યાં હતા તે સર્વનું પણ ખાસ કારણ હતું અને કાળા રંગ વિગેરે શરીરના દાષા તમારામાં છે, અને મારામાં નથી એમ મેં કહ્યું હતું તે સર્વ પણ સકારણ હતું—એના ખુલાસા હું તમને કહી સંભળાવું છું તે તમે તથા સર્વ સભાજના ખરાબર સાંભળેા. એ હકીકત સમજવામાં તમારી બુદ્ધિને જરા વધારે સતેજ કરો અને ખરાખર ધ્યાન આપીને હું કહું છું તે વાત લક્ષ્યમાં રાખજોઃખુલાસા.
કાળા રંગ
૮૯ (૧). સર્વદર્શન ( શ્રી જૈનશાસન)માં જે મહાત્મા બુદ્ધિશાળી મુનિઓ હાય છે, જેમનાં સર્વ પાપા અને દાષા તપ અને સંયમયાગથી ધોવાઈ ગયેલા હાય છે, તે મહારથી દેખાવમાં કદાચ કાળા રંગના હાય, કંટાળા ઉપજાવે તેવા હાય, કાઢીઆ હાય, ભુખતરસની પીડાથી પીડાતા દેખાતા હોય તેા પણુ પરમાર્થથી વસ્તુતઃ તે ખરેખરા સુંદર છે. માકી રાજન્! પાપમાં રાચીમાચી રહેલા અને વિષયરૂપ માંસમાં વૃદ્ધિ પામી ગયેલા વિશુદ્ધ ધર્મથી દૂર રહેલા ગૃહસ્થા (સંસારી ઘરમાં રહેલા) કદાચ ખાદ્ય નજરે નિરોગી અથવા સુખમાં આનંદ કરતા જણાય તેા પણુ તત્ત્વથી તેઓ દુઃખી છે અને રોગથી પીડિત છે એમ સમજવું. વળી કાળા રંગ વિગેરે દાષા જેવા ગૃહસ્થને છે તેવા સાધુઓને નથી, તેમાં એ દાષા હાતા નથી, તે હકીકત હવે હું તમને જરા વિસ્તારથી સમજાવું છું તે સમજો. બહારથી સાનાની જેવે શુદ્ધ રંગવાળા હાય પણ અંદરથી પાપરૂપ અંધકારથી લી’પાયલા જે પ્રાણી હોય તે પરમાર્થે કાળા રંગવાળા છે એમ પંડિતાના અભિપ્રાય છે અને બહારની નજરે કદાચ અંગારા-કોલસા જેવા કાળા રંગના પ્રાણી દેખાતા હાય પણ જો તેનું અંત:કરણ સ્ફટિક રત્ર જેવું નિર્મળ હાય તો તે ખરેખરો સેનાના રંગના છે એવા વિચક્ષણ માણસાના મત છે, એ પ્રમાણે હાવાથી કાળા રંગના અથવા કાળા વર્ણવાળા સાધુ હાય પણ જો તેનું મન ખરેખરૂં સારી રીતે શુદ્ધ થયેલું હોય તેા હે રાજન! પરમાર્થથી તે
♦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org