________________
૧૨૧૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ तदस्य किमियं भक्तिः ? किमुन्मादोऽयमीदृशः?। दीयतां वचनं नाथ! कृपया मे निवेद्यताम् ॥ १८॥ मञ्जरीराजिते नाथ! सञ्चते कलकोकिलः। यथा दृष्टे भवत्येव लसत्कलकलाकुलः॥ १९ ॥ तथैष सरसानन्दबिन्दुसंदोहदायक!। त्वयि दृष्टे भवत्येवं मूर्योऽपि मुखरो जनः ॥ २०॥ तदेनं मावमन्येथा नाथासम्बद्धभाषिणम् । मत्वा जनं जगज्येष्ठ! सन्तो हि नतवत्सलाः॥२१॥ किं बालोऽलीकवाचाल आलजालं लपन्नपि । જ કાયકપાસાથી પિતરાનવર્ધન મે ૨૨ II तथाश्लीलाक्षरोल्लापजल्पकोऽयं जनस्तव ।
'किं विवर्धयते नाथ! तोषं किं नेति कथ्यताम् ॥ २३ ॥ રહ્યો છે, થનગન થનગન કરી રહ્યો છે. ૧૭, ત્યારે નાથ! શું એ તે એની ભક્તિ છે કે આ તે એને કઈ પ્રકારની ગાંડાઈ આવી ગયેલી છે (તેને આવેશ છે) તે હે મહારાજ મારા ઉપર કૃપા કરીને મને જણ (એટલે વસ્તુસ્થિતિનું મને બરાબર ભાન થાય.)૧૮, “જ્યારે સુંદર આંબાના વૃક્ષ ઉપર માંજર (મહાર-માર) આવે છે “ત્યારે તેને જોઈને જેમ મધુર કે કિલપક્ષી (કેયલ) સુંદર રાગ ગાવા “મંડી જાય છે, ૧૯ તેવી રીતે હે સુંદર રસ અને આનંદબંદુના “સમૂહને આપનાર મારા નાથ ! તમને જોતાં આ પ્રાણું (હું ) તદ્દત મૂર્ખ-અણસમજુ હોવા છતાં વાચાળ થઈ જાય છે અને તમારી સ્તુતિ કરવા મંડી જાય છે. ૨૦૦ હે જગતમાં શ્રેષ્ઠ પુરૂષ! હે મારા નાથ ! “હું આવું આડું અવળું ઠેકાણું વગરનું બેલનારે છું એમ માનીને “આપ મારી તરફ બેદરકારી બતાવશે નહિ, મને તિરસ્કારી નાખશે નહિ, કારણ કે પિતાને નમન કરનાર પ્રાણુઓ તરફ સંત પુરૂષ તે હમેશા વાત્સલ્યભાવ બતાવનાર જ હોય છે, પ્રેમભાવ દાખવનાર જ હોય છે. ૨૧, હે જગતનાથ! એક બાળક અસ્તવ્યસ્ત, તહેબ, “કાલુંઘેલું, સાચું ખોટું બોલે તે શું પિતાના આનંદમાં વધારે કરનાર થતું નથી? ૨૨, તેવી રીતે હે નાથ! હું ગામડીઆની જેવી જેવીતેવી ભાષામાં બોલી જઉ છું, પટપટારો કરી જાઉં છું તેથી ૨ વર્ષના પાઠાંતર. ૨ વિવિર્ય નાથ પાઠાંતર પ્રતમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org