________________
પ્રકરણ ૧૨] ઉગ્ર-દિવ્ય દર્શન.
૧૨૩૧ જેવા મને (દેવામાંથી) છોડાવી શકે એમ નથી.” આ પ્રમાણે બોલીને તેણે તો ત્યાંથી ચાલવા માંડ્યું. તેનું આવું વિચિત્ર વર્તન જોઈ અમે વિચાર કર્યો કે- આ દુ:ખીએ પ્રાણુ ઘેલે થઈ ગયેલું જણાય છે, પરંતુ આપણે રાજાએ આપણને જે હુકમ ફરમાવેલ છે તે તો આપણે જરૂર અમલમાં મૂકવો જોઈએ, આપણે તો એને હુકમ પ્રમાણે મહારાજા સમક્ષ જરૂર લઈ જવું જ જોઈએ-આ પ્રમાણે વિચાર કરીને અમે તેને અહીં લઈ આવ્યા છીએ.”
રાજસેવક પાસેથી આ સર્વ હકીકત સાંભળીને ધવળરાજે કહ્યું અહે! આ બાબત તો ઘણી નવાઇજેવી છે! મને પણ એમાં તે ઘણું કુતૂહળ જેવું લાગે છે, માટે મને એને જોવા દો, વચ્ચેથી પડદો ખસેડી નાખે.” તુરત જ રાજસેવકેએ વચ્ચેનો પડદો ખસેડી નાખ્યો એટલે તેમણે જેવા પ્રકારનું વર્ણન કર્યું હતું તેવો પુરૂષ ધવળરાજની નજરે પડ્યો. એવા વિચિત્ર દર્શનવાળા પુરૂષને જોઈને રાજા અને તેનો આખો પરિવાર ઘણે વિસ્મય પામ્યા.
પ્રકરણ ૧૨ મું.
ઉગ્ર-દિવ્ય દર્શન.
અ ત્યંત નવાઈ જેવો બનાવ બની રહ્યો છે, વિચિત્ર પ્રઆ શ્રાવળી કરનાર દેખાવમાં ઘણો દુઃખી અને કદરૂપ
પ્રાણ ધવળરાજ સમક્ષ ખડું થઈ ગયું છે, એની [ આંખનો અને હકીકતને વેગ વિચિત્ર હોય એમ
એના દેખાવે અને એના સંબંધી રાજપુરૂષે કહેલી વાતે છાયા પાડેલી છે અને સર્વે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે.
વિમળની વિશિષ્ટ કલ્પના મહાનુભાવતાનું ઉચ્ચ ચિંતવન,
આંતર નમસ્કાર-માનસિક ધર્મલાભ, એ વખતે વિમળકુમારે પોતાના મનમાં વિચારણા કરી કે ખરેખર એ જ બુધ ભગવાન આવી પહોંચ્યા જણાય છે! અહે ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org