________________
આખરે ખલેા વાળવાની દિશા સૂજી
પ્રકરણ ૬ હું.
૬
s
હાનુભાવ વિમળ જે નૈસગિક રીતે નિઃસ્પૃહ વૃત્તિવાળે ઉદાર દાક્ષિણ્યવાન મહાસત્વ હતા તેના પરિચય રતચૂડને થયા, તેને રાજકુમાર તરીકે રવચૂડે આળખ્યા, તેની નિઃસ્પૃહ વૃત્તિ જાતે અનુભવી અને વિશાળ હૃદયની નિર્લોભ વૃત્તિને જાતે સાક્ષાત્કાર કર્યાં. તેની હકીકત વામદેવ (મારી) પાસેથી સાંભળી રહ્યા પછી રલચૂડે પેાતાના મનમાં વિચાર કર્યો કે એ કુંવરી સંબંધી અહુ સારી માહિતી મળી; હવે એ ઉપરથી આ વખતને ચાગ્ય જે કાર્ય કરવાનું મને ઠીક લાગે છે તે એ છે કે એને ભગવાનની પ્રતિમા બતાવું, એ ભગવાનના ખિમના દર્શનને ખરાખર ચેાગ્ય છે. મને એમ લાગે છે કે જો એને હું ભગવાનની પ્રતિમાના દર્શન કરાવીશ તા તેથી તેના ઉપર ઘણા માટેા ઉપકાર થઇ શકશે. મારા ઉપર તેણે જે મહા ઉપકાર કર્યો છે તેના અદલા વાળવા મારા મનમાં જે મનેારથ થયા કરે છે તે પણ તેમ કરવાથી પૂર્ણ થશે.
વિમળનું ઉત્થાન દેવદર્શન.
Jain Education International
ક્રીડાનંદનવનમાં ચુગાદિનાથ પ્રાસાદ તેના પૂર્વ ઇતિહાસ અને તેનું સૌંદર્ય યુગાદિનાથના સુંદર ખિમનું દર્શન.
ઉપર પ્રમાણે વિચાર કર્યાં પછી હું (વામદેવ) અને રલચૂડ વિમળકુંમારની પાસે આવ્યા અને રતચૂડે વિમળકુમારને કહ્યું “ કુમાર વિમળ ! મિત્ર ! કેટલાંક વર્ષો પૂર્વે મારા દાદા ( માતાના પિતા ) મણિપ્રભ` આ
*
૧ જૈનધર્મનું જ્ઞાનચંદન સિદ્ધપુત્ર પાસેથી મણિપ્રભના પુત્ર રહ્રશેખરને મળ્યું હતું એમ પૃ. ૧૧૬૯ માં જણાવ્યું છે. મણિપ્રભ જૈન હતા એવી હકીકત ત્યાં આવી નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org