________________
મા
I l
પ્રકરણ ૯ મું.
Jain Education International
વિમળે કરેલી ભગવંતસ્તુતિ.
--
રા અત્યંત અધમ વર્તન છતાં વિમળમુમારે તેા પેાતાનું સજ્જનપણું ચાલુ રાખ્યું, મારા તરફના પ્રેમભાવમાં ઓછપ કે ઉણપ ન થાય તેની સંભાળ રાખી, મારે સંબંધ અગાઉના જેવા જ ચાલુ રાખ્યા અને પેserene તાની મહાનુભાવતા અને વિશિષ્ટતા દાખવી આપી.
ફ્રીડાનંદનવનમાં ભગવીને, રત્રચૂડનું તમ આગમન. વિમળે કરેલી ભગવંત સ્તુતિ,
એવી રીતે આનંદ કરતાં એક વખત હું (વામદેવ ) અને વિમળકુમાર ક્રિડાનંદનવનમાં આવેલા તીર્થંકર મહારાજના મંદિરમાં દર્શન કરવા સારૂ ગયા. વંદનપૂજનનાં સર્વ કાર્ય થઇ ગયાં પછી વિમળકુમારે અત્યંત મધુર વાણી વડે શ્રી જિનેશ્વર દેવની સ્તુતિ કરવાના આરંભ કર્યાં. હજી વિમળકુમાર પ્રભુની સ્તુતિ કરી રહ્યો છે એટલામાં પેાતાનાં તેજથી દિશાઓને પ્રકાશ કરતા રતચૂડ વિદ્યાધર ત્યાં આવી પહોંચ્યા. તે વખતે તેની સાથે અનેક ખેચરા પણ આવેલા હતા. તેણે પછવાડે ઊભા ઊભા કાનને અત્યંત પ્રિય લાગે તેવા મધુર અવાજ સાંભળ્યા એટલે રચૂડને પાતાનાં મનમાં ઘણાજ પ્રમાદ થયા અને તે વિચાર કરવા લાગ્યા કે અહા ! ધન્યાત્મા વિમળકુમાર જગબંધુ મહા ભાગ્યવાન્ શ્રી પરમાત્માની સ્તુતિ કરી રહ્યો છે! ધન્ય છે એને ! એ સ્તુતિ કરે છે તે આપણે ખરાખર સાંભળીએ.' પછી એણે કોઇ
૧ એક પૂજક સુંદર સ્વરે સ્તુતિ કરતા હેય તા મેઢા સ્વરથી રાગ કાઢી બન્નેની એકાગ્રતા તાડવાની દેખાતી વર્તમાન પદ્ધતિ સાથે આ વિચારશાળ વર્તના સરખાવવા યાગ્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org