________________
ઉપસંહાર,
भवगहनमनन्तं पर्यटद्भिः कथंचिनरभवमतिरम्यं प्राप्य भो भो मनुष्याः । निरुपमसुखहेतावादरः संविधेयो,
न पुनरिह भवद्भिर्मानजिह्वानृतेषु ॥ આ સંસારરૂપ મેટા ગહન વનમાં ફરતાં ફરતાં મહા મુકે“લીએ કઈ વખત અત્યંત રમણીય મનુષ્યભવ પ્રાપ્ત થાય તે હે
મનુષ્યો! તે પ્રસંગે જે સુખની ઉપમા બીજા કેઈ સુખને આપી “ન શકાય તેવા (મેક્ષના) સુખને મેળવવા માટે બરાબર સારી “રીતે યલ કરો અને ખાસ કરીને એવો સુંદર ભવ અભિમાન કરવામાં, અસત્ય બોલવામાં અથવા જિહાના રસ ભેળવવામાં પડી જઈ ખરાબ તે ન જ કરી નાખો.
'इतरथा बहुदुःखशतैर्हता, मनुजभूमिषु लब्धविडंबनाः। मदरसानृतगृद्धिपरायणा,
ननु भविष्यथ दुर्गतिगामुकाः॥ જે એથી ઉલટી રીતે મનુષ્યભવમાં આવીને અભિમાન કરશે, રસલંપટ થઈ જહાસ્વાદમાં પડી જશે અને અસત્યને વશ પડશે તો તે મનુષ્યભૂમિમાં જ અનેક પ્રકારનાં દુઃખોથી હેરાન થશે, વિવિધ પ્રકારની પીડાઓ પામશે અને છેવટે દુર્ગતિએ જશે–એ વાત તમારા ધ્યાનમાં રાખશે.”
एतनिवेदितमिह प्रकटं मया भो मध्यस्थभावमवलम्ब्य विशुद्धचित्ताः। मानानृते रसनया सह संविहाय,
तस्माझिनेन्द्रमतलम्पटतां कुरुध्वम् ॥ આ પ્રમાણે મેં મધ્યસ્થ ભાવે તમારી પાસે માન રસના અને “અસત્યનું ચરીત્ર બતાવ્યું, હવે તમે પણ મધ્યસ્થ ભાવ ધારણ કરી “વિશુદ્ધ અંત:કરણવાળા થઈ, જહેંદ્રિય, માન અને અસત્યને ત્યાગ કરી, જૈનમતના સંબંધમાં ખાસ પ્રેમ ધારણ કરે.”
૧ માલિનિ વૃત્ત છે. ૨ ફેંતવિલંબિત વૃત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org