________________
ॐ परमात्मने नमः શ્રી ઉપમિતિ ભવમપંચા કથા. વિભાગ ર જે (ચાલુ).
– પાંચમો પ્રસ્તાવ.
અવતરણ. તેય, ઘ્રાણેન્દ્રિય
માયા,
પ્રકરણ ૧ લું.
વામદેવ-માયાસ્ત પરિચય.
se
સારી જીવ પોતાની વાત આગળ ચલાવતાં સદાગમ
ને કહે છે, ભવ્યપુરૂષ સાંભળે છે અને પાસે પ્રજ્ઞાછે. વિશાળા તથા અગ્રહીતસંકેતા બેઠા છે. વાર્તા આ
Aો
. ગળ ચાલે છે –
વર્ધમાનપુરે વિમળકુમાર. બાહ્ય પ્રદેશોમાં એક વર્ધમાન નામનું મોટું નગર છે, લેકમાં તે ઘણું પ્રસિદ્ધિ પામેલું છે અને જાણે સર્વ પ્રકારની સુંદરતાનું મંદિર જ હોય તેવું દેખાય છે. એ નગરને પુરૂષવર્ગ પૂર્વાભાષી, પવિત્ર, સમજુ, ઉદાર, સગાસંબંધી તરફ અતિ પ્રેમ રાખનાર અને જૈનધર્મમાં અત્યંત પરાયણ હતો. તે નગરને સ્ત્રીવર્ગ અત્યંત વિનયશીળ, શુદ્ધ,
૧ પૂર્વાભાષીઃ કાઈ ઘેર આવે ત્યારે તેને “આવે, ભાઈ ! પધારો!” એમ કહી પ્રથમથી આદર આપનાર, આતિથ્ય કરનારે, વિવેકી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org