SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ परमात्मने नमः શ્રી ઉપમિતિ ભવમપંચા કથા. વિભાગ ર જે (ચાલુ). – પાંચમો પ્રસ્તાવ. અવતરણ. તેય, ઘ્રાણેન્દ્રિય માયા, પ્રકરણ ૧ લું. વામદેવ-માયાસ્ત પરિચય. se સારી જીવ પોતાની વાત આગળ ચલાવતાં સદાગમ ને કહે છે, ભવ્યપુરૂષ સાંભળે છે અને પાસે પ્રજ્ઞાછે. વિશાળા તથા અગ્રહીતસંકેતા બેઠા છે. વાર્તા આ Aો . ગળ ચાલે છે – વર્ધમાનપુરે વિમળકુમાર. બાહ્ય પ્રદેશોમાં એક વર્ધમાન નામનું મોટું નગર છે, લેકમાં તે ઘણું પ્રસિદ્ધિ પામેલું છે અને જાણે સર્વ પ્રકારની સુંદરતાનું મંદિર જ હોય તેવું દેખાય છે. એ નગરને પુરૂષવર્ગ પૂર્વાભાષી, પવિત્ર, સમજુ, ઉદાર, સગાસંબંધી તરફ અતિ પ્રેમ રાખનાર અને જૈનધર્મમાં અત્યંત પરાયણ હતો. તે નગરને સ્ત્રીવર્ગ અત્યંત વિનયશીળ, શુદ્ધ, ૧ પૂર્વાભાષીઃ કાઈ ઘેર આવે ત્યારે તેને “આવે, ભાઈ ! પધારો!” એમ કહી પ્રથમથી આદર આપનાર, આતિથ્ય કરનારે, વિવેકી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy