________________
Jain Education International
સત્ય સંયમ,
ચારિત્રરાજને દૂત. ચારિત્રરાજને સુખ
મોહરાયથી કદતિ.
ચારિત્રરાજ સૈન્ય,
સદ્ધ મંત્રી. સમ્યગદર્શન સેનાપતિ વિગેરે–ચતુર્થ પ્રસ્તાવ પ્રમાણે લીલાવતી.. દેવરાજની પત્ની, મંદકુમારની બહેન
(નામમાત્ર આવે છે. પાત્રનો
ભાગ કાંઈ નથી) કમળ.
ધવળરાજાને ના પુત્ર-દીક્ષાવસરે ધવળરાજા તેને રાજ્યાભિષેક
For Private & Personal Use Only
૧૧૩e
વિશદમાનસ શુભાભિસધિ. વિશદમાનસનો રાજા. નગર. (અંતરંગ) શુદ્ધતા.
શુભાભિસન્ધિની પ્રથમ સ્ત્રી.. પાપભીરુતા, શુભાભિસશ્વિની બીજી સ્ત્રી. ઋજુતા,
શભાભિસબ્ધિ અને શુદ્ધતાની પુત્રી.
(બહલિકાને દર કરનાર) અચરતા. શભાભિસબ્ધિ અને પાપભીરતાની પુત્રી
(સ્તેયને દૂર કરનારી સરળશેઠ. એક ભદ્ર પ્રકૃતિના શેઠ.
બંધુલ. બંધુમતી. વામદેવને આદર સહિત ધરમાં રાખનાર
સફળ શેઠની પી.
કાંચનપુર. સરળશેઠને મિત્ર
www.jainelibrary.org