________________
ઉપસંહાર.
૧૧૩૩ આ પ્રમાણે કરવું એ તમારું કર્તવ્ય છે, તમારી ફરજ છે, એમ કરવામાં તમારે સ્વાર્થ છે, પરમાર્થ છે, આત્મોન્નતિ છે, નિવૃતિનગરી તરફ પ્રયાણ છે, અનંત સુખપ્રાપ્તિનું કેદ્ર છે અને પરમ અવ્યાબાધ સુખપ્રાપ્તિનું બહાનું છે-આવ શ્રીસિદ્ધાર્ષિગણિને ઉપદેશ છે.
इत्युपमितभवप्रपञ्चायां कथायां मानमृषावादरसनेन्द्रिय
विपाकवर्णनश्चतुर्थः प्रस्तावः
ઉપમિતિભવપ્રપંચો કથાનો માન, મૃષાવાદ, રસેન્દ્રિયને
વિપાકને બતાવનાર ચોથે પ્રસ્તાવ સમાપ્ત.
૧ આ વાકય ભા. ક, તરફથી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org