SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર. ૧૧૩૩ આ પ્રમાણે કરવું એ તમારું કર્તવ્ય છે, તમારી ફરજ છે, એમ કરવામાં તમારે સ્વાર્થ છે, પરમાર્થ છે, આત્મોન્નતિ છે, નિવૃતિનગરી તરફ પ્રયાણ છે, અનંત સુખપ્રાપ્તિનું કેદ્ર છે અને પરમ અવ્યાબાધ સુખપ્રાપ્તિનું બહાનું છે-આવ શ્રીસિદ્ધાર્ષિગણિને ઉપદેશ છે. इत्युपमितभवप्रपञ्चायां कथायां मानमृषावादरसनेन्द्रिय विपाकवर्णनश्चतुर्थः प्रस्तावः ઉપમિતિભવપ્રપંચો કથાનો માન, મૃષાવાદ, રસેન્દ્રિયને વિપાકને બતાવનાર ચોથે પ્રસ્તાવ સમાપ્ત. ૧ આ વાકય ભા. ક, તરફથી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy