________________
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૪ અની મહામૂઢતા નામની સ્ત્રી અથવા તે એના રાગકેસરી કે હેપગજેંદ્ર પુત્ર અને તે બન્નેની મૂઢતા તથા અવિવેકિતા પક્ષીઓ જરા પણ પીડા આપી શકતા નથી, હેરાનગતિ કરી શકતા નથી, ત્રાસ દઈ શકતા નથી–એટલું જ નહિ પણ મેહરાયના પરિવારમાંથી બીજા શેક, અરતિ, ભય કે દુષ્ટાભિસંધિ પ્રમુખ કેઇ પણ એવા પ્રાણીને અડચણ કરી શકતા નથી. આ સેળે છેકરાએ (કષા) કે બીજા કે પણ જે તેના જેવા હોય તે સદરહુ પ્રાણીઓ જેમણે ભાવનારૂપ શસ્ત્રોથી પિતા (મોહરાય) અને બન્ને પુત્રો (રાગકેસરી અને શ્રેષગજેંદ્ર)ને જીતી લીધા છે તેમને કઈ પણ પ્રકારની હેરાનગતિ કરી શકતા નથી. આથી એવા પ્રાણીઓને મેહરાજાના પુત્ર કે સંબંધીઓ તરફથી પીડા પામવાનું કારણ રહેતું નથી.
વળી એવા પ્રાણીઓ કે જેઓ સર્વર મહારાજે બતાવેલ આ
| ગમમાં બુદ્ધિપૂર્વક વિચાર કરીને સાચા નિર્ણય પર પરિવારથી બા આવેલ હોય છે અને તેથી વિશુદ્ધ શ્રદ્ધાવાળા થયેલા ધાને અભાવ. હેાય છે, વળી જેઓ પોતાના આત્મા ઉપર કઈ
કઈ પાપ ચોંટી રહેલ હોય છે તેને સુંદર વિચાર રૂપ જળવડે ઘેાયા કરતા હોય છે અને જેઓ સર્વજ્ઞ મહારાજના આગમનું સુંદર ચિંતવન વારંવાર કરીને તેને પરિણામે પિતાના ચિત્તને એક સ્થિરતામાં રાખ્યા કરતા હોય છે અને જેઓ મૂર્ખ નવીન તીથિઓનું ખોટે માર્ગે દોરાવાપણું બરાબર વિચારપૂર્વક જોઇ રહ્યા હોય
છે તેવા નિર્મળ બુદ્ધિવાળા પ્રાણુઓ ઉપર પેલે મહારાજાને વજીર મિથ્યાદર્શન પણ પિતાને દેર ચલાવી શકતા નથી એટલું જ નહિ પણ એ મિથ્યાદર્શનની અત્યંત શક્તિવાળી સ્ત્રી કુદષ્ટિ જેનું અગાઉ વિવેચન થઈ ગયું છે તે પણ આ પ્રાણુના વીર્યને જોઈ વિચારી જાશુને દૂરથી જ નાસતી ફરે છે.
વળી એવા પ્રાણુઓ પિતાના અંતરાત્માને તદ્દન મધ્યસ્થ રા
૧ કુદષ્ટિનું વર્ણન પૃ. ૮૫૮ થી શરૂ થાય છે.
૨ કામદેવપર વિજય મેળવવાની ખાસ મુશ્કેલી હોવાથી તેના પર કવિએ અહીં ખાસ પૃથક વિવેચન કર્યું હોય તેમ જણાય છે. કામદેવ વર્ણન માટે જુએ પૃ. ૮૬૭ થી. અહીં પ્રથમ સ્ત્રી શરીર સંબંધી ભાવના છે અને પછી તેના ચપળ ચિતપર ભાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org