________________
પ્રકરણ ૨૧]
વસંતરાજ લાલાક્ષ.
ર૩
સિંદુવાર ( નગાડનાં ઝાડ)માં લાભાય છે, પાટલના પક્ષવાની લીલા નીહાળતાં તે તેને તૃપ્તિ થતી જ નથી અને તેવીજ સ્થિતિ અશોક વૃક્ષની સાથે થાય છે. વળી તે આંખાનાં મોટાં મોટાં વનેામાં જાય છે અને ચંદનનાં વૃક્ષાની ઝાડીમાં પણ બહુ આનંદથી પ્રવેશ કરે છે. 'इति मधुमासविकासिते रमणीयतरे द्विरेफमालिकेव, एतेषां खलु दृष्टिका विलसति सुचिरं वरे तरुप्रताने ॥ એ લાકોની નજર જાણે ભમરાઓની હાર હાય નહિ તેમ ચૈત્ર માસમાં વિકાસ પામેલા અતિ સુંદર વૃક્ષના વિસ્તારમાં સારી રીતે વિલાસ કરી રહી છે.
'बहुविधमन्मथकेलिरसा दोलीरमणसहेन । एते सुरतपराश्च गुरुतरुमधुपानमदेन ॥
એ લાકે 'હીંચકા ખાવાના આનંદ સાથે અનેક પ્રકારની કામદેવની રમતાના રસમાં પૃથ્વી ગયા છે અને મેટા વૃક્ષપર થતાં મધનું પાન કરવા સાથે વળી તેઓ કામક્રીડામાં પણ મસ્ત થઇ ગયા છે.
વળી—
विकसिते सहकारवने रतः कुरुवकस्तवकेषु च लम्पटः । 'मलयमा रुतलोलतया वने, सततमेति न याति गृहे जनः ॥
इदमहो पुरलोकशताकुलं, प्रवरचूनवनावलिमध्यगम् । विलसतीह सुरासवपायिनां ननु विलोकय भद्र! कदम्बकम् ॥ मणिविनिर्मितभाजनसंस्थितरति विनीत जनप्रविढौंकितैः । प्रियतमाधरमृष्टविदंशनैकरत्नमयूखविराजितैः ॥
૧ પાટલના અર્થ પુન્નાગ થાય છે. ગુલાબને મળતા એ વેલા હોય એમ
જણાય છે.
૨ આર્યાં ગીતિ છંદ છે.
૩ છંદ સમાતા નથી.
૪ વસંતમાં વૃક્ષસાથે હીંચકા ખાંધી હીંચકવાના આનંદ હાલ પણ માનવામાં આવે છે. નગરબહાર ઉન્નણીઓ પણ હાળીની સાથે Àડાયલી ઘણી જગાપર તેવામાં આવે છે.
૫ આ અને પછીના ત્રણ શ્લાકના રાગ દ્વૈતવિલંબિત છંદ છે. ૬ મરતબાત પાઠાંતરે છે, તે કરતાં મઘ્યમાત પાઠ વધારે સારા છે. ૭ વિધિઃ પાઠાંતર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org