________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૪ થઈ ગયે. એના પ્રતાપથી શેઠે પોતાના મનમાં વિચાર કર્યો કે એણે એ મુગટ ચોર્યો હોય કે ગમે ત્યાંથી આર્યો હોય તેનું મારે શું કામ છે? મારે તો એ મુગટને ગમે તેમ કરીને એની પાસેથી પડાવી લે. મહેશ્વર શેઠે પિતાના મક્કમ વિચારને અમલ કરવા મનમાં
નિર્ણય કરી દીધો. તુરત જ તેણે દુષ્ટશીલને કહ્યું શેઠે મુગટ પ- “ભાઈ ! તારે શું કહેવું છે?” પેલા જાપુર ડાવી લીધું. કહ્યું “આની યોગ્ય કિમત આપી તમે એને લઈ
લે.” વાણીઓ મનમાં ખુશી થયો અને સાધારણ રકમ આપીને દુષ્ટશલને રાજી કરી દીધે. દુષ્ટશીલ પણ જે મળી તે રકમ રોકડી હાથમાં લઈને ત્યાંથી એકદમ વિદાય થઈ ગયો. દુષ્ટશીલ ત્યાંથી વિદાય થયો અને તરત જ તેને પગલે શેધવા.
નીકળેલા ચરક સાથે વિભીષણ રાજાના સેવકે મુદ્દામાલ સાથે ત્યાં આવી પહોંચ્યા. તેઓને તપાસ કરતાં ગમે મેટા શેઠ ૫કડાઈ ગયા.
ત્યાંથી મુગટની મહેશ્વર શેઠે ખરીદી કરી છે એ વા
- તેનો પત્તે લાગી ગયા. તેઓએ શેઠને ચોરીના મુદ્દામાલ સાથે તુરત પકડયા અને પંચ સમક્ષ સાક્ષીઓ રાખીને શેઠને મુદ્દામાલ સાથે આગળ કર્યા. એક ક્ષણમાત્રમાં શેઠની પાસે બીજે જે હીરામાણેકસોનાનો ઢગલે હતા તે પણ તે રાજસેવકેએ કબજે કરી લીધો. શેઠ તો બૂમ પાડતા જ રહ્યા અને તેમને રાજસેવકોએ બાંધી લીધા. નોકરે અને વણિકપુત્ર જે શેઠની પાસે બેઠા હતા તે તે સર્વ મુંઝાઈ ગયા અને શેઠના બંધુમંડળ વિગેરેની સાથે સર્વે ત્યાંથી ગધૃતિ કરી ગયા. આવી રીતે મહેશ્વર શેઠનું સર્વ લુંટાઈ ગયું અને તેના સગા તથા સંબંધીઓ પણ તેની પાસેથી રસ્તે પડી ગયા. ધન અને સંબંધી વગરના શેઠના ગળામાં ચોરીનો મુદ્દામાલ લટકાવવામાં આવ્યો, શેઠને ગધેડા પર બેસાડવામાં આવ્યા, આખા શરીરે રાખ ચોપડવામાં આવી અને બરાબર ચોર હોય તે તેમને વેશ બનાવવામાં આવ્યો. લોકો પણ કહેવા લાગ્યા કે-આ તો ભાઈ રાજાનું પણ ચોરનાર મોટો ભરેલી નીકળે! ચારે તરફ શેઠની નિદાના અવાજથી દિશાઓ ભરાઈ જવા લાગી. રાજાના માણસે તેની
૧ ચોરી કરનારનાં ઘરબાર લુંટી લેવાનો રિવાજ અસલ હતો.
૨ સંપત્તિના મિત્રો અને સગાઓ વિપત્તિ વખતે છોડી જાય છે એવા સ્વાર્થી જગતને આ દાખલે છે.
૩ મુદામાલ સાથે શેઠ પકડાયા હતા તેથી ઇનસાફ પણ પ્રથમથી જ થ એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org