________________
પ્રકરણ ૨૯ મું.
રાક્ષસી દાર અને નિવૃત્તિ.
-
મ
કર્યું સાત પિશાચણીઓના વિસ્તારથી હેવાલ સાંભળી રહ્યો, તેને પ્રેરનાર આંતર ખળાની શક્તિ તેણે જાણી. તેના વિરોધી તત્ત્વાપર ગવેષણા તેના હૃદયમાં થતી જતી હતી. મામાએ વર્ણન પૂરૂં કર્યું એટલે ભાણેજે તેપર વિસ્તારથી ચર્ચા ચલાવી અને વસ્તુસ્વભાવ અરાબર સ્ફુટ કરાયેા. એ આખી હકીકત કેવી રીતે બની અને મામાએ કેવા ખુલાસા કર્યાં તે લક્ષ્યમાં લેવા લાયક છે. સાત પિશાચીએ સંબંધી ચર્ચા. તેમને અસ્ખલિત વેગ. પ્રતિકારની અશકયતા.
Jain Education International
*
પ્રકર્ષ— મામા ! એ રાક્ષસીએ ભવચક્રનગરના લોકોને આ ટલી બધી પીડા આપે છે ત્યારે શું રાજા વિગેરે કાઇ આ નગરના લાકપાળા કે કેટવાળા નહિ હોય ? અને હોય તે તેઓ શું કરે છે?” વિમર્શ—“ભાઇ પ્રકર્ષ! રાજા વિગેરે કાઇ પણ એ પિશાચીને રોકવાને શક્તિવાળા નથી, કોઇમાં એને રોકવાની તાકાત નથી તેનું કારણ પણ તને કહી બતાવું છું તે તું લક્ષ્ય રાખીને સાંભળી લે. આ રાજભુવનમાં-ભવચક્રમાં કેટલાક મહાબળવાન્ પ્રભુ-રાજાએ છે તેના ઉપર પણ એ પિશાચીએ મળથી પોતાના પ્રભાવ બતાવી શકે છે. એ સાતે રાક્ષસીએ એવી મળવાનૢ છે કે સર્વ જગાએ તે વિચરે છે, જાય આવે છે અને રમતમાત્રમાં અહીંથી તહીં કરે હરેછે અને જેમ મદ ચઢેલા હાથીને પકડવા અશક્ય થઇ પડે છે અનેમહા ભયંકર હાથીને પકડનાર મલ્લુ મળી શકતા નથી તેમ એરાક્ષસી આને અંકુશમાં લાવનાર ત્રણ જગતમાં કેઇ સમર્થ નથી. એથી પેાતાને જે કાર્ય કરવાનું છે તેને માટે તેમાં અત્યંત શક્તિ હોવાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org