________________
પ્રકરણ ૩૬ ] ચારિત્રરાજનો અન્ય પરિવાર.
૧૦૮૭ હોય છે અને તે સ્ત્રી પણ વડીલનો વિનય કરવા દરરેજ હસવાળી અને તૈયાર જ રહે છે. તેને તેના પતિ ગૃહિધર્મ ઉપર ઘણજ પ્રેમ છે. આ બન્ને રાજપુત્રો અને તેની સ્ત્રીઓ સર્વ જૈન લેકેને પોતાના સ્વભાવથી જ નિરંતર આનંદ દેવાવાળા છે.”
વિમર્શમામાએ અહીં જરા વિસામો લીધો.
પ્રકરણ ૩૬ મું.
+++++++++++++++ +
+
+ + +
ચારિત્રરાજને અન્ય પરિવાર, છે સાંભળતાં શાંતિ ઉત્પન્ન કરે તેવું ચારિત્રરાજનું તથા તેના -mreી બન્ને પુત્રોનું તથા પુત્રવધૂઓનું વર્ણન શ્રવણ કરતાં
| પ્રકર્ષના આનંદને પાર રહ્યો નહિ. ચારિત્રરાજના સી પરિવારમાં બીજાં અનેક પ્રકાશ કરનારાં પવિત્ર રતો
* ઝગઝગાયમાન થઈ રહ્યાં હતાં તેનું વર્ણન સાંભળવા બુદ્ધિદેવીનો પુત્ર ઉત્સુક થઈ રહ્યો હતો. ક્ષણવાર વિસામે લઈ બુદ્ધિદેવીના ભાઈએ વર્ણન આગળ ચલાવ્યું. સમ્યગદર્શન સેનાપતિ.
મહારાજા ચારિત્રરાજે એ બે રાજપુત્રોની સંભાળ કરનાર અને તેમને પિષનાર તરીકે એક સેનાપતિ વડે પ્રધાન-ખાસ અધિકારી નીમ્યો છે તે પણ અહીં સાથે બેઠેલ જણાય છે. એનું નામ સમ્યગદર્શન છે. આ સમ્યગદર્શન વિના એ રાજપુત્રો કદિ એકલા રહેતા જ
૧ સૂચના–આ આખો અહેવાલ વિમર્શમામા પ્રકને કહી સંભળાવે છે, તે વાર્તા વિચક્ષણસૂરિ પોતાના જીવનવૃતને અંગે નરવાહનરાજા સમક્ષ કહી રહ્યા છે જે વખતે રિપુદારણ તરીકે સંસારીજીવ હાજર છે; અને એ આખું સંસારનાટક એજ સંસારીજીવ પોતાના જાતિઅનુભવથી સદાગમ સમક્ષ ભવ્યપુરૂષના સાંભળતાં અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળાની હાજરીમાં કહી સંભળાવે છે. આ સર્વ વાત લક્ષ્યબહાર ન જાય.
૨ સભ્યદર્શનઃ શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મની પરીક્ષા કરીને તેને આદરવા. સમ્યગદર્શન વગર પ્રગતિ થતી નથી અને ગુણસ્થાનમાં તેની ખાસ અગત્ય છે. જ્ઞાનવગર વધી શકાય પણું સુદર્શન વગર પ્રગતિ કદિ પણ થતી નથી. મહરાજનો સેનાપતિ ભિયાદર્શન છે તેની સાથે આ પ્રધાનનું વર્ણન સરખાવવા યોગ્ય છે. બિચાદર્શનની હકીકત માટે જુઓ ૫. ૮૪૪ થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org