________________
૧૧૨૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
તે વખતે મારા મુખમાંથી પણ બેલાઇ ગયુંઃ— शैलराजवशवर्तितया निखिले जने, हिण्डितोऽहमनृतेन वृथा किल पण्डितः । मारिता च जननी हि तथा नरसुन्दरी, तेन पापचरितस्य ममात्र विडम्बनम् ॥
ધ્રુવકો દિવેવિલેમરેળ ચિંતે ઇત્યાદિ. “ આ દુનિયામાં શૈલરાજ ( અભિમાન ) ને વશ પડીને હું ચાહ્યો અને વળી મારી જાતને પંડિત માનીને મૃષાવાદવડે ચારે તરફ ફર્યો, એના તામામાં જઇને મેં મારી માને પણ મારી, અને નરસુંદરી જેવી સુંદર આજ્ઞાંકિત રમણીરત્નને આપઘાત કરવા દીધા-એ મારા પાપી ચરિત્રનાં ફળ તરીકે આ સર્વ વિડંબના મને થાય છે.”
[ પ્રસ્તાવ ૪
મારા હૃદયનાં આ ઉદ્ગાર ચાલુ રાગમાં નીકળી ગયા એટલે વળી નાચનારાએ ધ્રુવપદને વારંવાર લલકારી લલકારીને ખેલવા લાગ્યા તેઓ જાણે મને ઠસાવતા હાય નહિ કે જે પ્રાણી ગર્વ કરીને અને અસહ્ય બાલીને પાપ કરે છે તેનાં ભયંકર પાપાનાં ફળ પોતે જ ભાગવે છે એવું એ ધ્રુવપદ વારંવાર ખેલે ત્યારે લાગતું હતું.
ચેાગેશ્વરને મારી અગાઉની આત્મકથાની ( કર્મકથાની) ખરાખર ખબર પડી હતી. તેણે નાચ કરનારાઓને કહ્યું કે અરે રાસ કરનારાઓ! તમે આવી રીતે ગા અને આ પ્રમાણે કરો.' એમ કહી યોગેશ્વરે લલકાર્યું:—
योऽत्र जन्ममतिदायिगुरुनवमन्यते, सोऽत्र दासचरणाग्रतलैरपि हन्यते । यस्त्वलीकवचनेन जनानुपतापयेत्, तस्य तपननृप इत्युचितानि विधापयेत् ॥ ધ્રુવક જો દિ મિત્યાવિ જે જન્મ આપનાર અને બુદ્ધિ આપનાર વડીલજનાના તિરસ્કાર કરે છે તે અહીં જ દાસલાકાના પગથી ઠેલાય છે અને તેનાથી હલકાઇ પામે છે ( અભિમાનનાં ફળ ) અને જે ખાટાં વચનવડે લેાકેાને સંતાપ કરે છે તેને તપન રાજા ચાગ્ય ફળ આ પ્રમાણે બરાબર આપે છે. ” આ પ્રમાણે ખેાલીને વળી ધ્રુવપદ ખાલી તે ગર્વ અને અસત્યનાં ફળ તરફ મારૂં ધ્યાન ખેંચતા હતા.
Jain Education International
આ પ્રમાણે ગાતાં ગાતાં તે મુઠ્ઠીના ગડદા અને પગના પાટુએ નિર્દય થઇને મને મારવા લાગ્યા, મારા શરીર સાથે મોટેમોટેથી
For Private & Personal Use Only
www.jainelibrary.org