________________
પ્રભુ ૪૦]
રિપુદારણના ગર્વ અને પાત
यो हि गर्वमविवेकभरेण करिष्यते, बाधकं च जगतामनृतं च वदिष्यते । नूनमत्र भव एव स तीव्रविडम्बनां, પ્રાજીવીત નિજ્ઞાપમરેળ મૂરાં નનઃ
ધ્રુવક
“ જે પ્રાણી અવિવેકના જોરમાં આવી જઇને અભિમાન કરે છે અને જગતને નુકસાન કરનાર અસત્ય બોલે છે તે ખરેખર આ વમાં જ પેાતાના પાપના ભારથી આકરી પીડા પામે છે અને અનેક તે હેરાન હેરાન થઇ જાયછે, ”
આ પદને તેઓ વારંવાર ઉલ્લાસપૂર્વક ખેલતા ગયા, માટે મોઢેથી બાલતા ગયા, લલકારી લલકારીને બેાલતા ગયા, અરસ્પરસ વળગી વળગીને ખેલતા ગયા, સામા સામા ઝીલીને ફરી ફરીને ખેલતા ગયા, મને પેાતાના કુંડાળામાં લઇને બોલતા ગયા અને ખેલતા ખેલતા વળી સાથે નાચતા પણ ગયા. તે વખતે નાચ ચાલે અને હું તે દરેકને પગે પડતા જઉં. વળી લેાકેા મારી મશ્કરી કરતા જાય. એવી રીતે હું તે સાથે નાચું અને વળી નાચતાં નાચતાં તેઓ ઊંચે સ્વરે ગાય ત્યારે મારે પણ ઉલ્લાસ પામવાના, માટેથી ગાવાના અને નાચવાના દેખાવ કરવા પડે. સાથે તાળ પણ દેતા જ. વળી તેઓએ લલકાર્યું—
૧૧૨૫
'पश्यतेह भव एव जनाः कुतूहलं, शैलराजवरमित्रविलासकृतं फलम् । यः पुरैष गुरुदेवगणानपि नो नतः, सोऽद्य दासचरणेषु नतो रिपुदारणः ॥
Jain Education International
ધ્રુવક ચો દિ થવિલેમમેળ રિતે વિગેરે.
“અરે લોકો! તમે જરા કહળ તા આ! આ તે ભારે આશ્ચર્યની વાત થઈ છે! શૈલરાજ મહા મિત્ર સાથેના વિલાસનાં કળા તા જુઓ! જે રિપુદારણ પહેલાં પેાતાના ગુરૂને કે દેવને પણ નમતા નહાતા અને અક્કડ ને અકડ રહીને ચાલતા હતા તે આજે તેના સેવકાને પગે પડે છે અને નમે છે! જરા નવાઇ તે જુઓ !” આ પ્રમાણે મેલીને ધ્રુવપદ પાકું લલકારી લલકારીને વારંવાર બાલવા લાગ્યા.
૧ ધ્રુવક ટૅકનું ચરણ. કારસ (Chorus)ની પેઠે દરેક વખતે ફરીફરીને માલવાનું પદ હાય તેને ધ્રુવપદ કહે છે.
પ
For Private & Personal Use Only
www.jainelibrary.org