________________
૧૧૦૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ “એ વર્ષાઋતુ આ દુનિયામાં કુલટા(વ્યભિચારી સ્ત્રી)ની જેવી શોભી રહી હતી. તે 'ઘન અને ઉન્નત પયોધરના ભારને વહન કરતી, ઝબકારા મારતી ઉજવળ વિજળીઓ રૂ૫ અલંકારે ધારણ કરતી વારંવાર ગર્જના રૂ૫ સુંદર અવાજ' કરી રહી હતી, સારી પેઠે છુપવેલા 'ભાસ્કર રૂપ જાર ઉપર તે ઘણું જ આસક્ત થઈ રહેલી હતી, મસ્ત દેડકા ૩૫ લહેરી લોકે તેના તરફ મેટો નાદ કરી રહ્યા હતા, ચાલતાં ઘળાં વાદળાંઓ દ્વારા હાસ્ય” કરવા તે તત્પર થઈ રહી હતી, પર્વત અને ગુફાઓમાં ‘મર નારા કરી રહ્યા હતા, ઘણું લોકેનાં મનને હરણ કરે તેવું આકર્ષક રૂપ” તેણે ધારણ કર્યું હતું, “સુગંધી કદંબવૃક્ષનાં ફલેની રજને તે ચોતરફ ફેલાવી રહેલ હતી, “વિટના
૧ ઘનઃ લેષ છે: (૧) ઋતુપક્ષે ગંભીર, (૨) સ્ત્રીપક્ષે કઠીન. ૨ ઉજતઃ 'લેષ છેઃ (૧) ઋતુપક્ષે વિશાળ, (૨) સ્ત્રીપક્ષે ઉચા.
૩ પયોધર ધ્યેય છેઃ (૧) ઋતુપક્ષે-વાદળાં, પાણીથી ભરપૂર હોય છે, (૨) કુલટાપક્ષે સ્તન. - ૪ અલંકારઃ શ્લેષ છે: (૧) તુપક્ષે ભા, (૨) કુલટાપક્ષે ઘરેણાં. આ એને ઘરેણાં બહુ પસંદ હોય છે.
૫ અવાજઃ (૧) ચોમાસામાં મેઘ ગર્જરવ થાય છે, (૨) કુલટા પિતાની હાજરી બતાવવા અનેક પ્રકારે મેહક અવાજ કર્યા કરે છે.
૬ ભારકરઃ (૧) સૂર્ય. માસામાં વાદળામાં છુપાયેલો રહે છે, (૨) સોનું. કુલટાને સુવર્ણ આપનાર જાર વધારે વહાલું લાગે છે. જાર એટલે પતિસિવાયને રખાયત ઉપપતિ. વર્ષો પોતાના પતિને છીને અંદર છુપાયેલા સૂર્ય તરફ પ્રેમ કરવા વધારે લલચાયેલી રહે છે.
૭ નાદઃ (૧) ચેમાસામાં દેડકાં ડું ડેડું કર્યા કરે છે, (૨) ભીંજાઈ જવાને લીધે કુલટા તરફ લહેરીઓ મશ્કરીના અવાજ કરથી પણ કર્યા કરે છે.
૮ હાસ્યઃ કુલટા સ્ત્રીઓ કહા ઘણું કરે છે, મોટેથી હસે છે, (૨) વર્ષ પણ ચાલતાં વાદળાંઓથી જાણે હસતી હોય તેમ જણાય છે.
૯ મેરનાચઃ (૧) ચેમાસામાં મોર બહુ આનંદથી સર્વત્ર નાચ કરી રહ્યા હોય છે, (૨) મરને અવાજ કામી પુરૂને ઉત્તેજન કરનાર છે. શિખંડીને અર્થ મેર કર્યો છે. એને બીજો અર્થ નપુંસક થાય છે. પાવૈયા નાચે છે.
- ૧૦ રૂપઃ (૧) ચોમાસાને દેખાવ મનને આકર્ષણ કરે તે હોય છે, (૨) કુલટાનું રૂપ બહારથી મનને ખેચે તેવું હોય છે.
૧૧ સુગંધીઃ (૧) ચોમાસામાં સુગંધ ચારે તરફ ફેલાય છે, (૨) કુલટા સ્ત્રી શરીરપર સુગંધ લગાવે છે તે તે ચાલે છે ત્યારે ચોતરફ ફેલાય છે.
૧૨ વિટઃ શ્લેષ છે: (૧) વિટ એટલે પર્વત. ચોમાસામાં પર્વતને તોડી નાખવા જેવો વરસાદ થાય છે; (૨) કુલટા વિટને એટલે નર પુરૂષને તોડી પોતાને વશ કરવા મથી રહેલ હોય છે. પર્વતને તેડવાનું કામ ચોમાસાને વહાલું લાગે છે તેમ નરને વશ કરવાનું કામ કુલટાને વહાલું લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org