________________
પ્રકરણ ૩૯ ] નરવાહન દીક્ષા-રિપુદારૂને રાજ્ય.
ઉપર પ્રમાણે પેાતાના મનમાં ચિંતવન કર્યાં પછી નરવાહનરાજા આચાર્ય મહારાજ પ્રત્યે બાલ્યા “ભગવન્! આ લાકમાં આપને શુભોદય, નિજચારૂતા, બુદ્ધિદેવી, વિમર્શ, પ્રકર્ષ વિગેરેનું જેવું સુંદર કુટુંબ મળી ગયું છે તેવું સુંદર કુટુંબ મારા જેવા ભાગ્યહીન પ્રાણીએને મળતું જ નથી. આપ તે ખરેખરા ભાગ્યશાલી છે. જૈન લિંગમાં રહીને આવા સુંદર પ્રકારના (અંતરંગ) કુટુંબની પાષણા કરનાર ગૃહસ્થેા આપના જેવા ભગવાન્ તુલ્ય ગણાય. આપશ્રીએ તે હદ કરી છે: જુઓ, આપ મહાત્માએ યુક્તિપૂર્વક રસનાને તે તદ્દન માલ વગરની અને તમારાપર ખીલકુલ અસર ન કરી શકે તેવી અનાવી દીધી છે અને તેનાથી પણ વધારે ખરાબ તેની દાસી લાલતા છે કે જેને આ દુનિયામાં ન જીતી શકાય તેવી ધારવામાં આવે છે તેને તેા આપે તદ્દન હટાવી જ દીધી છે; વળી આપે મહામેાહ અને તેના આખા વર્ગને જીતી લીધેા છે અને આપ પેાતાના આખા કુટુંબને સાથે રાખીને અતિ સુંદર જૈન નગરમાં આવીને રહ્યા છે; વળી સર્વ સાધુઓની વચ્ચે સ્થિર થઇ ગયા છે; આપને દુષ્કર કામ કરનાર તરીકે મેં વર્ણવ્યા તે સંબંધમાં આપ વાંધો લે છે, પણ જો આપને દુષ્કર કામ કરનાર તરીકે ગણવામાં ન આવે તેા બીજા આ દુનિયામાં દુષ્કર કામ કરનાર કોને ગણવા તે હું સમજતા નથી. સાહેબ ! હું આપને એક બીજી વાત પૂછી લઉં: આપના સંબંધમાં આખા જગતને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે તેવા વૃત્તાંત અન્યા તે જ પ્રમાણે હકીકત જે કોઇના સંબંધમાં બનતી હોય તે સર્વ ખરેખર વંદન પૂજનને યોગ્ય છે, તે નમન કરવાને યોગ્ય છે એમ મને લાગે છે; તેા મારે પૂછવાનું એ છે કે સાહેબ ! આ સર્વ સાધુએ આપની પાસે છે તેમના સંબંધમાં પણ એવા જ બનાવ અન્ય હશે કે નહિ? તે આપ મને જણાવે,”
Jain Education International
૧૧૧૩
આચાર્ય વિચક્ષણે ઉત્તરમાં જણાવ્યું. નરવાહન ! સર્વ સાધુએના સંબંધમાં આવા જ પ્રકારના બનાવ અને છે એમાં જરા પણ સંશય જેવું નથી. વળી એક બીજી
સર્વે ચરિત્રાની
એક વાક્યતા. વાત પણ તને કહી દઉ': જો, મેં જે પ્રમાણે કર્યું છે તેવું તું તારા સંબંધમાં કરે તે તારા સંબંધમાં પણ એવા જ વૃત્તાંત અને, માત્ર તારે પણ મારી પેઠે પ્રયત્ન કરવા જોઇએ. તારી ઇચ્છા હાય તા તને એક ક્ષણવારમાં વિવેકપર્વત બતાવી દઉ એટલે પછી જેવું મારૂં કુટુંમ થયું તેવું જ તારૂં કુટુંબ પણ તુરતમાં જ આપેાઆપ
For Private & Personal Use Only
www.jainelibrary.org